Jan Jagruti work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા ”Talk About Sports” નું આયોજન કરવામા આવ્યું.

વરાછા – સુરત,
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા ઇન્ટરનેશનલ TRIATHLON માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ”POOJA CHAURUSHI” સાથે ”Talk About Sports” ZIDDI DIL નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લબના યુવાઓ ને “જીવનમાં સ્પોર્ટ્સ નું શું મહત્વ છે અને શા માટે સ્પોર્ટ્સ જીવનમાં હોવુ જરૂરી છે” તે વિશે માહિતગાર કરાયા. સમગ્ર આયોજન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. કેયુર કુકડીયા અને રો. હિરેન રૈયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *