Jan Jagruti work Social Work

સેવા સંચાલિત 10 આઇસોલેશન સેન્ટરોમાં ફ્રુટ વિતરણ.

સેવા સંચાલિત 10 આઇસોલેશન સેન્ટરોમાં ફ્રુટ વિતરણ.

“સેવા પરમો ધર્મ” અંતર્ગત સુરત શહેરમાં તૈયાર થયેલા સેવા સંસ્થા સાથે જોડાયેલી અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા સંચાલિત 10 આઇસોલેશન વોર્ડમાં જઈને દર્દીઓને મોટીવેટ કર્યા અને તેમની માટે ફ્રૂટ જેમાં સફરજન, નાસપાતિ, મોસંબી લાવીને 450 પેકેટનું વિતરણ કર્યું હતું, જેમાં એમની સાથે સામાજિક કાર્યકર્તા એવા તેજસ્વીનીબેન, હેતલબેન, અમીબેન અને દર્શનાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *