દેશપ્રેમ અને ઉમર ની સાથે કાંઈ લાગતું વળગતું નથી એનો જીવતો જાગતો દાખલો સુરત માં જોવા મળ્યો છે, અત્યાર સુધી આપણે ફાળો આપતા કિશોર અને પુખ્ત વય ના વ્યક્તિઓ ને જોયા છે પરંતુ આજે 5 સભ્યોના આખા પરિવારે રોજની બચતનો ગલ્લો જેનું વજન અંદાજીત 15 કિલો જેટલું છે, આ ગલ્લો નિલ અરુણભાઈ પટેલે શહીદ પરિવારો ની મદદ માટે સંકલ્પીત અને કટિબદ્ધ સંસ્થા મારુતિ વીર જવાન ટ્રસ્ટનાં કરુનેશભાઈ રાણપરિયા ને અર્પણ કર્યો હતો
Related Articles
શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય.
શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પાલીતાણા છેલ્લા 15 વર્ષથી પાલીતાણા તાલુકાના લેઉઆ પટેલ અને અન્ય સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અવિરત સેવા કરતું આવ્યું છે એ મુજબ આ વર્ષે તા:25/11/2020 ને બુધવારના રોજ પાલીતાણા ખાતે 16મો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાનાર છે જેના સંપૂર્ણ ખર્ચના દાતા […]
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા વાવાઝોડાના સહાય.
આજ તારીખ:-21/5/2021 ને શુક્રવાર ના રોજ સાંજે 05:30 કલાકે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોના લાભાર્થે સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે 300 જેટલી કરિયાણાકીટ,કપડા,બ્લેન્કેટ,ચાદર, જનરેટર અને જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ લઈને સૌરાષ્ટ્ર જવા માટે રવાના થશે, જેમાં ઉના રાજુલા જાફરાબાદ પંથકમાં અલગ-અલગ જગ્યાઓએ જરૂરિયાત પ્રમાણે તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે, યુવા […]
સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.
*સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.* આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક બ્લડબેંક માં બ્લડની હાલ ખુબ જ અછત હોય સફળ બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન લોકસમર્પણ […]