Social Work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ક્લબની બહેનો માટે ”રસોઈની રંગત” નું આયોજન કરાયુ.

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ક્લબની બહેનો માટે ”રસોઈની રંગત” નું આયોજન કરાયુ.

વરાછા, સુરત.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ક્લબની બહેનો માટે ”રસોઈની રંગત” નું આયોજન કરાયુ. આ પ્રોજેક્ટમાં કુકીંગ માસ્ટર દ્વારા કલબની બહેનોને નવી નવી વાનગીઓ બનાવતા શીખવવામાં આવ્યું. આ કાર્યક્રમ નુ સંપુર્ણ આયોજન કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના નેતૃત્વ હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. પૂનમ વઘાસિયા, રો. નિલમ સાવલીયા દ્વારા કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *