ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફોઉન્ડેશન(dicf) દ્વારા લોકડોઉન માં ઘણી સારી સેવા આપવામાં આવી જેમાં જરૂરિયાત મંદ ને 20 કિલોગ્રામ ની રાસન કીટ આપવા માં આવી જેનું સફળ સંચાલન (dicf) ના પ્રમુખ નિલેશભાઈ બોડકી ને કપિલભાઈ દિયોરા દ્વારા કરવા માં આવ્યુ ને જેમાં. કિસનભાઈ દેપાની દ્વારા લોકો ના કોલ આવે એટેલ એમનું એડર્સ મોબાઈલ નંબર લય ને ગ્રાઉન્ડ લેવલ કામ કરતા ગ્રુપ સભ્ય ને આપતા ને એ લોકો લોકો ઘરે જઈ ને પરિસ્થિ જાણવા જતા જેમાં થી સાચી જરૂરિયાત વાળા ને રાસન કીટ આપવા માં આવતી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા ગ્રુપ સભ્ય અલ્પેશ ભાઈ કુંજડિયા. હિતેશ ભાઈ બ્રહ્મભટ્ટ(રાણા) રવિંન ભાઈ કારીયાવરા. હરેશભાઈ રાસડીયા સુનિલભાઈ ડાભી ડો પૂર્વેશ ભાઈ ઢાંકેચા જેવો લોકડાઉન સખત લોકો ની સેવા માં રહિયા ને જરૂયાત મંદ ની સહાઈ કરી એટલું જ નહીં પણ પોતાની સ્વાસ્થય ની ચિંતા કરિયા વગર લોકો ની વચ્ચે રહી ને એક સમાજ ને સારું ઉદાહરણ પૂરું પાડયું…
#Surat #ngofatafatnews #Soical_work