Birds & Animals Help

કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા.

કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા.

રવિવારે વહેલી સવારે 5 થી 8 હંમેશાની જેમ પ્રેરણા ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સત્યાય ગૌસેવા ગ્રુપ અને શ્રી ગોપાલ ગૌસેવા ગ્રુપ હર રોજ બીમાર.વૃધ્ધ.નિરાધાર ગૌવંશને ઘાસ-ચારો અને તેમની સાર સંભાળ માટે ગૌશાળા મા 365 દિવસ સેવા આપેછે. અને આજે ખાસ કારગિલ વિજય દિવસે ગૌસેવા સાથે આપણા દેશના સીમાડા નુ રક્ષણ કરતા વીર જવાનો જયારે કારગિલ યુધ્ધ મા અમર શહિદ થયા છે તેને 2 મીનીટ નુ મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવી અને દેશ ભાવના વ્યક્ત કરિ જય હિંદ.

#ngofatafatnews #કારગિલ_દિવસ #surat_news

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *