Social Work

આત્મિય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસકર્મીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ .

હાલના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે દરેક કોરોના વોરિયર્સ એ કોરોના સામેની લડત માં પ્રજાની સલામતી માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સેવા આપી હતી. તેવા જ કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓની સલામતી અને તંદુરસ્તી માટે સામાજિક કાર્યમાં અગ્રેસર આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સમસ્ત પટેલ સમાજની વાડી, મિનિબજાર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં […]

Social Work

જાગૃત યુવાને પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પનું કર્યું આયોજન.

જાગૃત યુવાને પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પનું કર્યું આયોજન હાલના વિકટ સમયમાં લોહીની ખૂબ જ અછત જણાતા આજરોજ તા. 21/9/2020 આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નીતિન ધામેલીયાના જન્મદિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર અને રોટરેક્ટ સુરત ઇસ્ટના યુવા રોટરેક્ટરો એ સ્મીમેર ખાતે રક્તદાન કરીને નીતિનભાઈ ધામેલીયાનાં 31માં જન્મદિવસ નિમિત્તે 31 બ્લડયુનિટ […]

Social Work

ભારતીય સેના સાથે જોડાયેલ વ્યક્તિનાં અવસાન બાદ પરિવારને સહાય આપતી મારુતિ વીર જવાન યુવા ટિમ.

મારુતિ વીર જવાન યુવા ટિમ દ્વારા ભારતીય સેના સાથે જોડાયેલા સ્વ. પંકજભાઈ મહાજનની ધર્મપત્નીને જરૂરિયાત અનાજ કરીયાણુ તેમજ બાળક માટે નાસ્તો સહિત એક વર્ષ દરમિયાન ચાલે એટલું ખાદ્યચીજ વસ્તુ પુરુ પાડેલ છે આ સંસ્થા હરહંમેશ દેશહિતનાં કાર્યો કરતા કોઈપણ વ્યક્તિ પર આવતી મુસીબતોમાં શક્ય હોય એટલો સહયોગ દ્વારા પ્રયત્નશીલ રહી છે, એમની આ ઉદાર વિચારધારા […]

Social Work

ખૂબ ધૈર્ય અને શાંત કમીટેડ ડૉ. પ્રતિક સાવજ ની સારવાર થી કોરોના ના ખૂબ ક્રિટિકલ કેસ પણ સુધર્યો.

લગભગ ૧ મહિના અને ૬ દિવસ પહેલા મારા સગા કાકા રસુલભાઈ મલેક રહે. વાવ ના દીકરાનો ફોન આવ્યો કે કાકાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને છ દિવસથી કોવિડ ના લક્ષણો હતા એટલે ઓક્સિજન સપોર્ટ સાથે સુરત ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.ત્યારે મનમાં અનેક વિચારો આવ્યા કે શું કરીશું શું થશે. બધાની સેવામાં રહેતા કુટુંબીજનો કેમ […]

Social Work

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા થયેલું સેવાકાર્ય..

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ કી ઓર સે આપ સભી કો જય શ્રી રામ આજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી સેજલ ભાઈ દેસાઈ ના જન્મદિવસ નિમિત્તે સર્વે કાર્યકર્તાઓ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તેમને ભગવાન સદાય સ્વસ્થ અને નિરોગી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે અને તેઓ હંમેશા માટે નિસ્વાર્થ ભાવે સેવાના કાર્યમાં […]

Social Work

વિકાસની વણથંભી વિકાસયાત્રા એટલે GPBOના પુરા થયેલ 2 સફળ વર્ષ

વિકાસની વણથંભી વિકાસયાત્રા એટલે GPBOના પુરા થયેલ 2 સફળ વર્ષ મિશન-2026 અંતર્ગત યુવાશક્તિના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખી કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. જેની અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBO). જેની ભવ્ય શરૂઆત તારીખ:-15-09-18 ના રોજ કરવામાં આવી હતી. જોતજોતામાં આજે તેને 2 વર્ષ પુર્ણ થયાં. એ 2 વર્ષની ફળશ્રુતિ એટલે એમાં […]

Social Work

મુંબઇ ખાતે GPBO નો ભવ્ય શુભારંભ.

યુવાનોના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. તેના દ્વારા ચાલતી અનેક પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં 14 હજારથી વધુ બિઝનેસમેનનું સંગઠન છે. ગુજરાતના અલગ અલગ ઝોનમાં હાલમાં તેની 10 વીંગ કાર્યરત છે. જેમાં યુવાનો પરસ્પર નેટવર્કીગ દ્વારા વેપાર- ઉદ્યોગ કરે છે. જયાં સ્વના વિકાસની વાત નહીં સર્વના […]

Social Work

સુરતના સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિધ્ધાપરાના ધર્મપત્ની શ્રી હેતલબેનનું દુખદ અવસાન બાદ, શ્રી પંકજભાઈ સિધ્ધાપરા દ્વારા શ્રધ્ધાંજલિ હેતુ ઘણા સારા કાર્યો કરી સમાજને એક નવો રાહ ચીંધી રહ્યા છે.

સુરતના સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિધ્ધાપરાના ધર્મપત્ની શ્રી હેતલબેનનું દુખદ અવસાન બાદ, શ્રી પંકજભાઈ સિધ્ધાપરા દ્વારા શ્રધ્ધાંજલિ હેતુ ઘણા સારા કાર્યો કરી સમાજને એક નવો રાહ ચીંધી રહ્યા છે, જે હવે આપણે સૌએ અનુસરીએ તો ઘણા લોક ઉપયોગી કાર્યો થઈ શકે એમ છે. કોઈ પણ સ્વજનની વિદાય એ તમામ લોકો માટે દુખદ બાબત છે પરંતુ […]

Social Work

કોરાના ના દર્દી ને નવજીવન આપવા પ્લાઝમા ડોનેટ કર્યું.

રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટ ના યુવા મેમ્બર જેઓ રોટરેક્ટ ડિસ્ટ્રક્ટ ૩૦૬૦ જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ની ૬૮ જેટલી ક્લબ છે તેમના તેઓ ડિસ્ટ્રક્ટ ઓફિસર ની ફરજ બજાવે છે. તેવા નિકુંજ માલવિયા એ પ્લાઝમા ડોનેટ કરી ને યુવાનો ને ખુબ સારો સંદેશો આપ્યો છે. આજનાં વિઘ્નહર્તા વિદાય ના દિવસે કોરોના પણ ઝડપ થી આપણી વચ્ચે થી […]

Social Work

મુંબઈ ઉદ્યોગપતીએ કોરોનાની સારવાર સુરત આવીને કરાવી.

મુંબઈ ઉદ્યોગપતી, હું નરેશભાઈ પી ગજેરા મુમ્બઈ રહું છું ડાયમન્ડ બિઝનેસ સાથે સંકળાયેલો છું મને કોરોના સંક્રમિત થયેલ મુંબઈ રહેવા છતાં મારી સારવાર માટે મુંબઈમાં ઉત્તમ હોસ્પિટલ હોવા છતાં સુરત શહેર પસંદ કર્યું કારણકે સુરતમાં મારી સાથે ડાયમંડ વેપાર કરતાં ઘણા બિઝનેસમેન મિત્રો તથા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા મને માહિતી મળી કે સુરતમાં ડો પ્રતીક […]