Jan Jagruti work

સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા.

સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ જાદવાણી 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા જેમણે હમણાં એક અનોખી અલગ સ્પેશિયલ ટુર કરી છે એવા સુરતનાં દાનવીર ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન) એ 45 કોરોના વોરિયર્સ સાથે ગોવા ટુર કરાવી સુરત પરત પહોંચ્યા છે ત્યારે વિશેષ વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે સેવાકીય કાર્યમાં સક્રિય અને પ્રવૃત […]

Social Work

સુરતનાં દાનવીરે 45 કોરોના વોરિયર્સને પોતાના ખર્ચે ગોવા ટ્રીપ કરાવી.

સુરતનાં દાનવીરે 45 કોરોના વોરિયર્સને પોતાના ખર્ચે ગોવા ટ્રીપ કરાવી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ શુભપ્રસંગોમાં વધેલું ભોજન એકઠું કરીને સુરત આસપાસ 100 km સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે સાથે અન્ય સેવાકીય કાર્યોમાં ગં. સ્વ. બહેનોને સિલાઈ મશીન વિતરણ, અનાજ કરિયાણાની કીટ વિતરણ, એમના અભ્યાસ કરતા બાળકો માટે વિનામૂલ્યે નોટબુક, પેન અને બિસ્કીટ વિતરણ તથા […]

Jan Jagruti work

સુરત થી ખોડલધામ કાગવડ સુધી પરિવાર સાથે સાયકલ યાત્રા.

સુરત પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા પરિવાર સાથે તા 17 નવેમ્બર રાત્રે 9 કલાકે શ્રી ખોડલધામ ઓફીસ સુરત થી ખોડલધામ મંદિર કાગવડ સાયકલ દ્વારા પ્રસ્થાન થયા હતા, આ પ્રસંગે શહેરનાં મુખ્ય કન્વીનરો-સહકન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા, માં ખોડલ ની આરતી કરી ખોડલધામ સુરત મુખ્ય કન્વીનર કે.કે.કથીરિયા એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યા […]

Social Work

રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષ ની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને નવા કપડાં અને મીઠાઈની ભેટ દ્રારા કરાઈ.

રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષ ની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને નવા કપડાં અને મીઠાઈની ભેટ દ્રારા કરાઈ. વરાછા – સુરત,દીવાળી પર્વ દરમ્યાન દરેક વ્યક્તિ એવું ચાહતો હોય છેકે તે તેમના પરિવાર સાથે નવા કપડાં પહેરે, મીઠાઈ ખાઈ અને ખૂબ આનંદ થી તહેવાર ઉજવે.. પરંતુ એવા ઘણા પરિવારો […]

Jan Jagruti work

નવા વર્ષ માં કોરોના જાગૃતિ માટે અમરેલી ના યુવા આગળ આવ્યા.

નવા વર્ષ માં કોરોના જાગૃતિ માટે અમરેલી ના યુવા આગળ આવ્યા અનોખી રીતે જ. દક્ષિણ ગુજરાત માં પોતાની કર્મ ભૂમિ બનાવી ઇન્ફેક્શન ના નિષ્ણાત ડોક્ટર કોરોના ની સારવાર માટે પોતાની આગવી ભૂમિકા અદા કરનાર ડોક્ટર પ્રતિક સાવજ . મૂળ વતન અમરેલી માં માદરે વતન ફર્યા તો તેમના બહેન એ પણ કંઇક આવી રીતે ભાઇ સારવાર […]

Social Work

જાગૃત યુવાન તુષારભાઈ માધવાણી દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 72 બોટલ રક્ત એકત્ર થયું.

જો ઈચ્છાશક્તિ હોય તો એક જાગૃત યુવાન શું નથી કરી શકતો એનું તાજેતરમાં એક ઉદાહરણ જોવા મળ્યું છે, કોરોના કાળમાં શહેરમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સુરતનાં જાગૃત અને સામાજીક કાર્યોમાં સક્રિય યુવાન તુષારભાઈ માધવાણીને વિચાર આવ્યો કે પોતાના થી જેટલું શક્ય હોય એટલું આ બાબતે કરવું છે, આ વાતને તેમણે સામાજીક કાર્યોમાં કાર્યરત […]

Jan Jagruti work

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય.

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર સમુહલગ્નની મિટિંગ યોજાય શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પાલીતાણા છેલ્લા 15 વર્ષથી પાલીતાણા તાલુકાના લેઉઆ પટેલ અને અન્ય સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અવિરત સેવા કરતું આવ્યું છે એ મુજબ આ વર્ષે તા:25/11/2020 ને બુધવારના રોજ પાલીતાણા ખાતે 16મો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાનાર છે જેના સંપૂર્ણ ખર્ચના દાતા […]

Social Work

કિચન કેટરર્સ (ચેતનભાઈ) દ્વારા નિઃસંતાન,નિસહાય, વૃદ્ધોને દરરોજ વિનામુલ્યે ટિફિન સેવા પૂરી પાડનાર શ્રવણ ટિફિન સેવામાં ઉત્તમ ક્વોલિટીની સોનપાપડી પીરસી વડીલોને આવનારા ઉત્સવનો અહેસાસ કરાવ્યો.

આજરોજ શ્રી શ્રવણ ટીફીન સેવા ના દરેક વડીલો માટે kitchen catering તરફ થી વડીલો માટે સ્વાદિષ્ટ રસોઈ સાથે વડિલો માટે ઉત્તમ ક્વોલીટી ની સોનપાપડી પણ પીરસવામા આવી, આજ ના દાતાશ્રી કિચન કેટરસ નો શ્રી શ્રવણ ટીફીન સેવા પરીવાર ખુબ ખુબ આકાર વ્યકત કરે છે , અને આપના આજના જન્મદિન નિમીતે અર્પણ કરેલ ભોજન ખુબ બધા […]

Social Work

સુરભી પરિવાર દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 63 બોટલ રક્ત એકઠું કરાયું.

કોરોના મહામારીએ શહેરની બ્લડ બેંકોનું બ્લડ બેલેન્સ ખોરવી દીધું છે જેથી શહેરમાં રક્તદાન કેન્દ્રોમાં રક્તની અછત સર્જાય રહી છે અને આગામી તહેવારોના દિવસોમાં રક્તની અછત સર્જવવાની આશંકાઓ તીવ્ર બની રહી છે ત્યારે શહેરની કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સોસાયટીઓ મદદ માટે આગળ આવી રહી છે એના ભાગરૂપે તા. 25/10/2020, રવિવારનાં રોજ પાસોદરા ખાતે સુરભી પરિવાર દ્વારા […]

Social Work

સુરતના યુવાનો આ રીતે કરવાના છે આ દીવાળી ની ઉજવણી શું તમે સહભાગી થવા માગો છો…? ખુશીઓ ની દીપાવલી…ગરીબ બાળકો સંગ દીપાવીએ

આ કોરોના ની મહામારી માં જ્યારે દરેક વ્યક્તિ આર્થિક ભીંસ માં છે ત્યારે અમારા કેપ્ટન જેક ગૃપ દ્રારા દિવાળી ઉપર નાના ગરીબ છોકરાઓ/શ્રમજીવી પરિવાર ના બાળકો ને નવા કપડાં ને મીઠાઈ આપીને તેમના માસુમ ચહેરા પણ સ્મીત લાવવા એક કાયૅ કરવા જય રહયા છવી. જે રીતે ટીપે ટીપે સરોવર ભરાઈ છે એવીજ રીતે આપના નાના […]