Jan Jagruti work Seva Social Work Surat news

હોપ ફોર હોપલેસ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ નું આયોજન કરવામાં આવીયુ હતું.

તારીખ ૧૬/૦૬/૨૦૨૨ ગુરૂવાર ના રોજ ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના સહયોગથી તથા HAPPHY ગુજરાત દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ નું આયોજન કરવામાં આવીયુ હતું.

હોપ ફોર હોપલેસ કેમ્પ – સુરત

હેપ્પી ગુજરાત ટીમ ગુજરાત દ્વારા મંદબુદ્ધિ ના બાળકો, બહેરા, મૂંગા, આંધળા, ખોડખાંપણ વાળા દિવ્યાંગ બાળકો, માનસિક રીતે ખોડખાંપણ , ADHD, સેરેબેલાર પાલ્સી બાળકો માટે ઉમિયાધામ મંદીર ખાતે ફ્રી કેમ્પ નું આયોજન કર્યું. સુરત ની ૧૦૦ ડૉકટર ની ટીમ આ સેવા માં છે. આ ૧૦ મો કેમ્પ છે અને જેનાથી આવા બાળકો અને દર્દી ના જીવન માં ઘણો સુધારો થયો છે.

Organized by:Dr. Prafull Vijayakar Homoeopathic Research Development Foundation Along with

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *