Surat news

પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના 141 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું.

પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના 141 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું.

આજ રોજ તા. ૩૦-૦૬-૨૦૨૧ના રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ S.S.C. માર્ચ-મેં-૨૦૨૧ના જાહેર થયેલ પરિણામમાં પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના 141 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે.
આ તબક્કે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોનું સચોટ દિશાનું માર્ગદર્શન પરિણામમાં જોવા મળ્યું હતું. આ તબક્કે પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ પી. સવાણી એ તમામ તેજસ્વી તારલાઓને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ સહ સંદેશો પાઠવ્યો હતો કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ ડીઝીટલ માધ્યમનો સદઉપયોગ કરીને વિદ્યાર્થીઓ એ જે ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી હતી તેને અવિરત પણે આગળ વધારવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,અને હરહંમેશ શાળા પરિવાર તેમની સાથે રહેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

More news : www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *