Jan Jagruti work Surat news

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત કર્ણભુમી મેટ્રો દ્વારા આયોજિત ધમાલ ગલી: બેક ટુ બચપન ના કોન્સેપ્ટ પર આયોજન થયેલું …

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત કર્ણભુમી મેટ્રો દ્વારા આયોજિત ધમાલ ગલી: બેક ટુ બચપન ના કોન્સેપ્ટ પર આયોજન થયેલું …

આયોજન
પ્રોજેક્ટ ચેર : જયસુખભાઈ ગુંદરણીયા
કો ચેર : રમાબેન ખાત્રા
તથા રોટરેક્ટ ક્લબ માંથી
પ્રોજેક્ટ ચેર : બ્રિજેશ ગેલાણી
કો ચેર : જીલ કાછડીયા

કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો પ્રેસિડેન્ટ ઘનશ્યામભાઈ ખુંટ તથા સેક્રેટરી શૈલેષભાઈ વઘાસિયા
તેમજ રોટરેક્ટ ક્લબ ઓફ સુરત કર્ણભૂમિ પ્રેસિડેન્ટ ચેતન કાછડીયા તેમજ સેક્રેટરી રજનીશ ખેની હાજર રહીને કાર્યક્રમને સફળ કર્યો . તેમજ સામાજિક આગેવાનો ની પણ ઉપસ્થિતિ તેમજ રોટરી તથા રોટરેક્ટ ક્લબ ના પરિવાર ના સદસ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ હતા.

કાર્યક્રમ માં ઝુંબા કોચ ઝીલ મમતા બકેરીવાલા એ પણ હાજર લોકો ને ગુલાબી ઠંડી માં વહેલી સવારે ઝૂંબા ડાંસ કરાવીને ફિઝિકલ એક્સરસાઇઝ પણ કરાવીને આનંદિત કર્યા હતા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *