Birds & Animals Help Ngo News Seva Social Work

જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ.

*જન્મદિવસ નિમિત્તે ડોક્ટર દ્વારા એક લાખ ગૌમાતા માટે લમ્પી વાયરસ ડોઝની દવાનું કરાયું વિતરણ* કોરોના સમયગાળા દરમિયાન માનવ જીવન માટે જ્યારે ભગવાન સ્વરૂપે ડોક્ટરો મહેનત કરી રહ્યા હતા. ત્યારે જેમણે OPD સેવા ફ્રી કરી તેમજ 15 દિવસ સુધી સૌરાષ્ટ્રની ધરા પર જઈ વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડી હતી એવા સુરત શહેરનાં નામાંકીત ડોક્ટર ડો. શૈલેષ […]

Birds & Animals Help Jan Jagruti work Social Work Surat news

વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા કેમેરાનાં કરામતીએ મેળવ્યું નેશનલ જીઓગ્રાફીમાં સ્થાન.

*વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા કેમેરાનાં કરામતીએ મેળવ્યું નેશનલ જીઓગ્રાફીમાં સ્થાન* કહેવાય છે ને કે શોખ બડી ચીઝ હૈ…વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી એટલે એમાં જંગલી થવું પડે, કોઈપણ આવકની અપેક્ષા વગર દિવસો અને કલાકો એક જ જગ્યાએ નીકળી જતા હોય છે. એક ક્લિક માટે પૂરો કસ નીકળી જતો હોય છે. વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી જેમનો શોખ છે […]

Birds & Animals Help

કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા.

કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા. રવિવારે વહેલી સવારે 5 થી 8 હંમેશાની જેમ પ્રેરણા ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સત્યાય ગૌસેવા ગ્રુપ અને શ્રી ગોપાલ ગૌસેવા ગ્રુપ હર રોજ બીમાર.વૃધ્ધ.નિરાધાર ગૌવંશને ઘાસ-ચારો અને તેમની સાર સંભાળ માટે ગૌશાળા મા 365 દિવસ સેવા આપેછે. અને આજે ખાસ કારગિલ વિજય દિવસે ગૌસેવા સાથે આપણા દેશના સીમાડા નુ […]

Birds & Animals Help

” વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં “

જય ગૌમાતા જય ગોપાલ.આજ રોજ તારીખ 13/07/2020 ના રોજ અમેરિકામાં રહેતા આપણા ગૌ સેવક વિની ભાઈ પટેલ દ્વારા નવસારી પાસે આવેલ શ્રીનાથજી ગૌશાળામાં 3785 કિલો લિલી શેરડી અપઁણ કરવામાં આવી છે. જેમાં ઘમેઁશ ભાઈ વઘાસીયા, જગદિશભાઈ ઘાનાણી, આર્દિપભાઇ ઘામેલીયા, કેતન ભાઈ, હિરેનભાઇ સોઢા ,વિમલ ભાઈ પટેલ જેવા ગૌસેવકોએ પણ સહકાર આપેલ છે. More News : www.ngofatafatnews.com […]

Birds & Animals Help

મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે.

પૃથ્વી ઉપર તમામ જીવ મુસાફરી કરવા આવે છે. મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે. ત્યારે જેને તરસ લાગે છે ત્યારે બોલી શકતા નથી, જેને ભૂખ લાગે છે ત્યારે કોઈને કહી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે કોઈ પાસે પણ દુઃખ વર્ણવતા નથી એવા અબોલ પક્ષીઓ-પશુઓ […]