Blog

Jan Jagruti work Seva Surat news

IHL(ઇન્ડિયા હેલ્થ લાઈન) અંતર્ગત સારવાર આપવામાં આવી અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કુકરમુંડા વાંકા ગામ પાસે ખુબ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દી ત્યાં ઘણા વર્ષો થી હ્રદય ની બીમારી થી પીડાતા હતા, અત્યાર સુધી કોઈ સારવાર સાચી દિશા માં ના થઈ તેના લીધે તેમની કિડની પણ ખરાબ થવા લાગી. શહેર માં ઘણી સારવાર લીધી . આ દર્દી ને *ઇન્ડિયા હેલ્થ લાઇન* *( માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી […]

Jan Jagruti work Seva Social Work Surat news

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.

*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. વિધાર્થીઓને ઉપયોગી થવા હેતું તા. 20-11-2022 ને રવિવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓ […]

future news

Morbi bridge collapse: Probe reaches civic office, police say no structural tests done during bridge repair

The probe into the suspension bridge collapse that killed 135 people reached the doorstep of the Morbi municipality Wednesday as its Chief Officer Sandipsinh Zala was questioned by the police even as investigators said that the private contractors engaged by Oreva Group did not conduct any “scientific assessment of structural stability” of the bridge during its repair […]

Seva Surat news

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું વડીલયાત્રાનું આયોજન. યુવા અવસ્થા થી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા અને જ્ઞાન સાથે ગમ્મ્ત થાય એ ઉમદા હેતુંથી 60 વડીલો ને સુરત ના અલગ અલગ તીર્થ સ્થાનો પર વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવી. સામાજિક અગ્રણી શ્રી પંકજભાઈ સિદ્ધપરા ના પિતાશ્રી સ્વ મૂળજીભાઈ સિદ્ધપરા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે […]

Jan Jagruti work Seva Social Work Surat news

સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન.

*સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન* સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર […]

Jan Jagruti work Seva Social Work Surat news

સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો.

સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો સ્ટ્રોક જેવા રોગની ગંભીરતા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી IDCC હોસ્પિટલ આયોજીત વૉકાથોન 2022 માં મોટી સંખ્યામાં સુરત શહેરીજનો જોડાયા હતા. આ કાર્યક્રમ માં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ, યુરો ફૂડ, પિંગેકસ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ – રામાની ગ્રુપ, ઇન્ડિયા હેલ્થ લાઇન, કોરાટ ફિલ્મ્સ, સહજ મડપ, ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ, […]

Jan Jagruti work Surat news

સુરતે ઇતિહાસ રચ્યો : વિશ્વનો પ્રથમ સાંસ્કૃતિક ‘ગર્ભ સંસ્કાર મહોત્સવ’ ઉજવ્યો !! ભારતને વિશ્વગુરુ બનાવવું હશે, તો સૌથી વધુ ભાર ગર્ભ સંસ્કાર પર આપવો પડશે.

૯ ઓક્ટોબર, રવિવાર, સરદાર સ્મૃતિ ભવનમાં 500 કપલે ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન આકર્ષક રીતે સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા મેળવ્યું. • સમગ્ર ગુજરાતના 50 થી વધુ ડોક્ટર અને ગર્ભ સંસ્કાર ગુરુઓ પણ હાજર રહ્યા. સૌ વાહ વાહ પોકારી ઉઠ્યા !! • ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાએ 45 થી વધુ દેશોના 5 લાખથી વધુ પરિવારો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડ્યું છે […]

Ngo News Surat news

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક્ઝીબીટર્સ એવોર્ડ અને સન્માન સમારોહ યોજાયો.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક્ઝીબીટર્સ એવોર્ડ અને સન્માન સમારોહ યોજાયો. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર મહિલાઓ દ્વારા નિર્મિત ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. ગં.સ્વ બહેનો અને પિતા વિહોણી દીકરીઓનાં વ્યવસાયને પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહેનો દ્વારા નિર્મિત હેન્ડીક્રાફટ, રેડીમેડ કપડા તેમજ […]