Social Work

કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરતના યુવાનોદ્રારા વૃક્ષ ઉછેરો , પર્યાવરણ બચાવો નું અભિયાન.

● કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરતના યુવાનો દ્રારા વૃક્ષ ઉછેરી અને પર્યાવરણ બચાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે. જેમાં કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો અને મિત્રમંડળ એ મળીને વૃક્ષો વાવીને પર્યાવરણ જાગૃતિ નો મહત્વપૂર્ણ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ● એક તરફ જયારે ગ્લોબલ વોર્મિંગ ને કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે અને […]

Social Work

વરાછા કતારગામનાં યુવાનો દ્વારા વતનમાં વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવોનું થઈ રહેલું ભગીરથ કાર્ય .

સુરતમાં સ્થાયી થયેલા ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના વાવડી ગામનાં 50 યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી વૃક્ષો ઉછેરી અને પર્યાવરણ બચાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જેમાં ગામનાં 50 યુવાનોએ સુરત થી 400 કિલોમીટર દૂરથી આવી પોતાના વતનમાં 1000 વૃક્ષ વાવી તેનો ઉછેર કરી રહ્યા છે, એક તરફ જ્યારે ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદ ઓછો થઈ રહ્યો […]