સુરત થી વડોદરા તરફ જતા સુરતીઓ હોનેસ્ટ કરજણ નાસ્તા માટે થોભે છે, ત્યાં યુનિટી હોસ્પિટલ સુરત તરફથી ઓર્થોપેડિક તેમજ ફિજીશિયન દ્વારા તાપસ કરીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ 140 સભ્યોએ આ સેવાનો લાભ લીધો હતો.
Related Articles
ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો..
ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો.. ।। सेवाकर्मः अस्माकं धर्म: ।। એ વાત ને સાર્થક કરતા શહેરના કન્સલ્ટન્ટ ડોકટર મિત્રો દ્રારા સંગઠીત *સેવા* નામના ગ્રુપ દ્રારા આજે સેવા વસ્તીમા મહિલાઓ અને બાળકોમા હીમોગ્લોબિન ચેકઅપ અને આંખો ની તપાસ કરવામા આવી હતી અને તેમની ટ્રીટમેન્ટ કરવામા આવી. હીમોગ્લોબિન ઓછુ હોય તેમને આર્યન ટેબલેટ […]
કિચન કેટરર્સ (ચેતનભાઈ) દ્વારા નિઃસંતાન,નિસહાય, વૃદ્ધોને દરરોજ વિનામુલ્યે ટિફિન સેવા પૂરી પાડનાર શ્રવણ ટિફિન સેવામાં ઉત્તમ ક્વોલિટીની સોનપાપડી પીરસી વડીલોને આવનારા ઉત્સવનો અહેસાસ કરાવ્યો.
આજરોજ શ્રી શ્રવણ ટીફીન સેવા ના દરેક વડીલો માટે kitchen catering તરફ થી વડીલો માટે સ્વાદિષ્ટ રસોઈ સાથે વડિલો માટે ઉત્તમ ક્વોલીટી ની સોનપાપડી પણ પીરસવામા આવી, આજ ના દાતાશ્રી કિચન કેટરસ નો શ્રી શ્રવણ ટીફીન સેવા પરીવાર ખુબ ખુબ આકાર વ્યકત કરે છે , અને આપના આજના જન્મદિન નિમીતે અર્પણ કરેલ ભોજન ખુબ બધા […]
ઉત્રાણ શાલિગ્રામ સ્ટેટસમાં ધામધૂમ થી ઉજવાયો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ.
ઉત્સવ એટલે જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે – જીવન એક ઉત્સવ છે. મહાકવિ કાલિદાસ કહે છે : ‘ઉત્સવ પ્રિય: માનવા:’ અર્થાત સ્વભાવથી જ માણસ ઉત્સવ પ્રિય છે અને આપણે ત્યાં તો ઉત્સવ એ તહેવાર હોય છે જે માણસને ફ્રેશ કરી દે છે, એની પીડા-દુ:ખને હળવું કરે છે. ભારત સંસારની સૌથી […]