કોરોના સમયગાળા પછી ખૂબ કાર્યક્રમો અને મેળાવડા થઈ રહ્યા છે. ત્યારે સામાજીક સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા દિલીપભાઈ બુહા જેઓ પોતાના નવા ફ્લેટમાં રહેવા ગયા એની ખુશીમાં રકતદાન શિબિર અને નિઃશુલ્ક E.C.G કેમ્પ યોજયો. તેની સાથે ઓરકેસ્ટ્રામાં દેશભક્તિનાં ગીતો ગવાયા. એમના દ્વારા આ રીતે લોકોને એક નવો સામાજીક […]
Tag: surat
વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી.
આજે વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ એમ.એમ. ખેની ભવન,સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા હર્ષભાઇ સંઘવી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જણાવ્યું હતું કે આદરણીય મોદી સાહેબે કીધું છે કે […]
સેવા સંચાલિત 10 આઇસોલેશન સેન્ટરોમાં ફ્રુટ વિતરણ.
સેવા સંચાલિત 10 આઇસોલેશન સેન્ટરોમાં ફ્રુટ વિતરણ. “સેવા પરમો ધર્મ” અંતર્ગત સુરત શહેરમાં તૈયાર થયેલા સેવા સંસ્થા સાથે જોડાયેલી અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા સંચાલિત 10 આઇસોલેશન વોર્ડમાં જઈને દર્દીઓને મોટીવેટ કર્યા અને તેમની માટે ફ્રૂટ જેમાં સફરજન, નાસપાતિ, મોસંબી લાવીને 450 પેકેટનું વિતરણ કર્યું હતું, જેમાં એમની સાથે સામાજિક કાર્યકર્તા એવા તેજસ્વીનીબેન, હેતલબેન, […]
સરદારધામ સંચાલિત યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત યોજાશે શક્તિ વંદના એવમ મોટિવેશનલ કાર્યક્રમ.
વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું…એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું… આ વાત કહેવાઇ છે એવી મહિલાઓ માટે જે દિવસ-રાત જોયા વગર નિરંતર પોતાના ઘર – પરિવારને જ પોતાની દુનિયા બનાવીને એમાં કાર્યરત રહે છે. સ્ત્રી ઇશ્વરની એક સુંદર કલાકૃતિ છે. જેના દ્વારા ફક્ત એક ઘર જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સ્વર્ગ સમાન લાગે […]