*સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત* દ્વારા
ગુજરાત ના *પૂર્વ સી એમ*
*સોમનાથ મંદિરના ચેરમેન* એવા કેશુબાપાનાં જન્મદિવસ નિમિત્તે આજરોજ સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સુરત થી *સોમનાથ ,પ્રભાસ પાટણ જઇ *પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ* કરી અને
કબુતર ને ચણ નાખવાનો અને
માનનીય *કેશુબાપા નું *લાઈવ પેન્ટિંગ* કરી
*કેશુબાપા ને શ્રદ્ધાંજલિ* અર્પણ કરવામા આવી. જેમા *કેશાબાપાના P.A શેતલભાઇ પંડયા, વીર હમીરજી ગોહીલ ટ્રસ્ટ સોમનાથ ના ટ્રસ્ટીશ્રીઓ, સ્થાનીક આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ* આ કાર્યક્રમ મા જોડાયા હતા.
*સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ* જેણે કોરોના કાળમાં આયસોલેસન ના માધ્યમ ૪૦ જેટલા સ્વંમસેવકો દ્વારા *382 કોરોના દર્દીની ખુબ જ સરસ રીતે નિઃશુલ્ક* સેવા કરેલી હજારો લોકોના જીવ બચાવવાના માધ્યમ બનેલ જેની નોંધ *લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ* આપી સન્માનીત કરાયા.આ *સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત* આવા અનેક કાર્યક્રમો કરી રહી છે.
⁸