Social Work

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા યોજાશે જરૂરમંદો માટે સિલાઈ મશીન અને કરીયાણા કિટનું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા યોજાશે જરૂરમંદો માટે સિલાઈ મશીન અને કરીયાણા કિટનું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ સુરત આયોજીત સિલાઈ મશીન વિતરણ/ કરીયાણા કિટનું વિતરણ તા.14 ફેબ્રુઆરી 2021 રવિવારનાં રોજ બપોરે 2:45 કલાકે ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર સુરત મુકામે યોજાશે, આ વિશે વધુ માહિતી આપતા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત પ્રમુખશ્રી રાકેશભાઈ દાઢી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સર્વે થયેલા 123 જરૂરિયાતમંદ પરિવારોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવશે સાથે અન્ય 204 પરિવારોને જીવન જરૂરિયાત અનાજ કરિયાણાની કિટનું પણ વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *