Social Work

કિચન કેટરર્સ (ચેતનભાઈ) દ્વારા નિઃસંતાન,નિસહાય, વૃદ્ધોને દરરોજ વિનામુલ્યે ટિફિન સેવા પૂરી પાડનાર શ્રવણ ટિફિન સેવામાં ઉત્તમ ક્વોલિટીની સોનપાપડી પીરસી વડીલોને આવનારા ઉત્સવનો અહેસાસ કરાવ્યો.

આજરોજ શ્રી શ્રવણ ટીફીન સેવા ના દરેક વડીલો માટે kitchen catering તરફ થી વડીલો માટે સ્વાદિષ્ટ રસોઈ સાથે વડિલો માટે ઉત્તમ ક્વોલીટી ની સોનપાપડી પણ પીરસવામા આવી,

આજ ના દાતાશ્રી કિચન કેટરસ નો શ્રી શ્રવણ ટીફીન સેવા પરીવાર ખુબ ખુબ આકાર વ્યકત કરે છે , અને આપના આજના જન્મદિન નિમીતે અર્પણ કરેલ ભોજન ખુબ બધા આશિર્વાદ સાથે કોઈ ના ભુખ નો કોળીયો બનશે ત્યારે અનેક વડીલો ના આશિર્વાદ હંમેશા આપનુ કવચ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *