આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સ્થાપના દિન ની સાપ્તાહિક ઉજવણી દેશ ભર માં ચાલી રહી છે. ત્યારે રવિવારે સવારે પૂરા દેશ માં પર્યાવરણ ના જતન માટે નો સંદેશ આપવા માટે પૂરા દેશ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
જેમાં સુરત માં પ્રાંત અધિકારી શ્રી હસમુખ ભાઈ રૈયાની અને શ્રી મનીષ ભાઈ વાઘાણી સાથે શહેર નાં શ્રી દીનેશ ભાઈ માંગુકિયા, શ્રી દીનેશ ભાઈ અનઘણ , શ્રીઅતુલભાઈ ધેબરી યા , શ્રી જીતુ ભાઈ ઢેબારિયા , શ્રી નરેશ ભાઈ સાવલિયા, શ્રી હિંમત ભાઈ માવાણી શ્રી રાકેશ ભાઈ પટેલ, શ્રી કિરણ ભાઈ વામજા અને પૂરી સુરત મહાનગર ટીમ ઉપસ્થિત રહી . જેમને જુદા જુદા વિસ્તાર માં વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રત્યે સેવા ની સંદેશ આપ્યો.