Jan Jagruti work Seva Social Work Surat news

CDS જનરલ બિપિન રાવતજી ને 511 વૃક્ષારોપણનાં સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ આપતું ગ્રીન આર્મી- સુરત.

*CDS જનરલ બિપિન રાવતજી ને 511 વૃક્ષારોપણનાં સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ આપતું ગ્રીન આર્મી- સુરત.* શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉઠવું એ જ મોટી વાત છે. તેમાંય દરરોજ સવારે 5 વાગ્યે પર્યાવરણ માટે કાર્ય કરવું એ એનાથી પણ મોટી વાત છે. એ પણ 365 દિવસ.. જી હા, ગમે તેવી ઠંડી હોય કે વરસાદ હોય ગ્રીન આર્મી […]

Jan Jagruti work Seva Social Work Surat news

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા ઉમરપાડા ખાતે 500 બાળકોને સ્ટેશનરી સાથે વસ્ત્રોનું કરાયું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા ઉમરપાડા ખાતે 500 બાળકોને સ્ટેશનરી સાથે વસ્ત્રોનું કરાયું વિતરણ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતું ટ્રસ્ટ છે, સ્વ. નાગજીભાઈ મકોડભાઈ અણધણની તિથિ નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં 500 બાળકોને નોટબુક, બોલપેન, બિસ્કિટ, ચોકલેટ સાથે બાળકીઓ ને કુર્તીનાં વિતરણ સાથે નવું વર્ષ 2022 નું વેલકમ કરવામાં આવ્યું હતું, આ […]

Jan Jagruti work Surat news

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત કર્ણભુમી મેટ્રો દ્વારા આયોજિત ધમાલ ગલી: બેક ટુ બચપન ના કોન્સેપ્ટ પર આયોજન થયેલું …

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત કર્ણભુમી મેટ્રો દ્વારા આયોજિત ધમાલ ગલી: બેક ટુ બચપન ના કોન્સેપ્ટ પર આયોજન થયેલું … આયોજન પ્રોજેક્ટ ચેર : જયસુખભાઈ ગુંદરણીયા કો ચેર : રમાબેન ખાત્રા તથા રોટરેક્ટ ક્લબ માંથી પ્રોજેક્ટ ચેર : બ્રિજેશ ગેલાણી કો ચેર : જીલ કાછડીયા કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ […]

Jan Jagruti work Seva Social Work Surat news

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

*સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.* આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક બ્લડબેંક માં બ્લડની હાલ ખુબ જ અછત હોય સફળ બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન લોકસમર્પણ […]

Jan Jagruti work Seva Social Work Surat news

દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન કરવા ઉત્સુક દિકરાઓને લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું.

*દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન કરવા ઉત્સુક દિકરાઓને લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું* લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ એટલે સામાજીક જીવનમાં રહેલી સમસ્યાઓનું નિરાકરણ કરી લોકોની લાઈફલાઈન બનવું, સેવાકીય અને સામાજીક કાર્યો દ્વારા લોકોનાં જીવનમાં લાઈફલાઈન બનવું એ આ સંસ્થાનો હેતું છે, સંસ્થા દ્વારા અનેક સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિ થાય છે જેમાની એક પ્રવૃત્તિ […]

Jan Jagruti work Seva Social Work Surat news

વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી.

આજે વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ એમ.એમ. ખેની ભવન,સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા હર્ષભાઇ સંઘવી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જણાવ્યું હતું કે આદરણીય મોદી સાહેબે કીધું છે કે […]

Jan Jagruti work Seva Social Work Surat news

સુરત ની ઇન્ફેક્શન ની IDCC હોસ્પીટલ માં આજે સંસ્થા સાથે મળીને વિશ્વ HIV-AIDS દિવસ ની ઉજવણી કરી.

૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ માં રોજ સુરત ની સંસ્થા ઓ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, રોટ્રાટેક પૂર્વ સુરત અને આઇ ડી.સી.સી. હોસ્પિટલ લોકો માં જાગૃતતા આવે અને એચ આઇ વી ને રોકવા માટે ના ઉપાયો વિશે માર્ગદર્શન માટે સેમિનાર નું આયોજન કર્યું હતું. સેમીનાર ના સ્પિકર અને ઇન્ફેક્શન નિષ્ણાંત ડૉ. પ્રતિક સાવજે જણાવ્યું હતું […]

Surat news

સૂરત માં બેફામ બન્યા કપલ કેફે હમણાં જ યુવતી ની લાશ મળી. એવા અસંખ્ય ચાલે છે કેફે .પોલીસ ની કામગીરી શંકાસ્પદ ! કે પછી રાજકિય નેતા ની સાંઠગાંઠ?

સુરત માં વેસુ, મોટા વરાછા અને સરથાણા વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી કપલ કેફે બન્યા છે અને તે આડેધડ ચાલે છે. હમણાં વેસુ માં ઍક કેફે માં વિધર્મી મુસ્લીમ યુવકે હિંદુ છોકરી ને કેફે માં બોલાવી. ત્યારબાદ તેની ત્યાં થી ગંભીર હાલત મૃત દેહ મળ્યો. કહેવાય છે કે પ્રેમજાળ માં ફસાવી દુષ્કર્મ આચર્યું હશે. […]

Seva Social Work Surat news

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો.

*સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો.* સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) સામાજીક ઉત્થાન માટે આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ખેડૂતના પ્રશ્નો માટે કામ કરતી સંસ્થા છે. જેના દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, જાત મહેનતથી સંપતિ […]

Seva Social Work Surat news

માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી.

માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી રહી છે. હિંદૂ ધર્મ માં જાત્રા નું ખુબ મહત્વ રહ્યું છે. આ સ્થળ ખુબ જ ધાર્મિક અને પવિત્ર છે જ્યાં સામન્ય પરીવાર ના વડીલો કે ધનિક પરિવાર માં એકલા હોવાથી જઈ શકતા નથી અને વડીલો ની ઈચ્છા અધૂરી રહી જાય […]