લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ ઉજવાયો. રક્તદાન ક્ષેત્રે વિશ્વ વિક્રમ સર્જનારી સંસ્થા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરતની 26 વર્ષની અવિરત સેવા નિમિત્તે “રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ” નું આયોજન બંસરી રિસોર્ટ પાસોદરા ખાતે થયું હતું. આ સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી વિપુલભાઈ નસિત તથા […]
Jan Jagruti work
સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી.
*સરદારધામ સુરત ખાતે પ્રજાસત્તાક દિવસની થઈ ભવ્ય ઉજવણી* સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે કે સરદારધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ અંતર્ગત પાંચ પ્રકલ્પો સાથે કામ કરતી સંસ્થા જેમાં હોસ્ટેલ પ્રોજેકટ, GPSC-UPSC (સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર) , GPBO, GPBS, યુવા તેજ- તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે. સરદારધામ સુરત કાર્યાલય ખાતે 74 મો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી […]
IHL(ઇન્ડિયા હેલ્થ લાઈન) અંતર્ગત સારવાર આપવામાં આવી અને સારવાર માટે સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કુકરમુંડા વાંકા ગામ પાસે ખુબ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દી ત્યાં ઘણા વર્ષો થી હ્રદય ની બીમારી થી પીડાતા હતા, અત્યાર સુધી કોઈ સારવાર સાચી દિશા માં ના થઈ તેના લીધે તેમની કિડની પણ ખરાબ થવા લાગી. શહેર માં ઘણી સારવાર લીધી . આ દર્દી ને *ઇન્ડિયા હેલ્થ લાઇન* *( માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી […]
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.
*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ* મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. વિધાર્થીઓને ઉપયોગી થવા હેતું તા. 20-11-2022 ને રવિવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓ […]
સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન.
*સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન* સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર […]
સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો.
સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો સ્ટ્રોક જેવા રોગની ગંભીરતા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી IDCC હોસ્પિટલ આયોજીત વૉકાથોન 2022 માં મોટી સંખ્યામાં સુરત શહેરીજનો જોડાયા હતા. આ કાર્યક્રમ માં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ, યુરો ફૂડ, પિંગેકસ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ – રામાની ગ્રુપ, ઇન્ડિયા હેલ્થ લાઇન, કોરાટ ફિલ્મ્સ, સહજ મડપ, ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ, […]
સુરતે ઇતિહાસ રચ્યો : વિશ્વનો પ્રથમ સાંસ્કૃતિક ‘ગર્ભ સંસ્કાર મહોત્સવ’ ઉજવ્યો !! ભારતને વિશ્વગુરુ બનાવવું હશે, તો સૌથી વધુ ભાર ગર્ભ સંસ્કાર પર આપવો પડશે.
૯ ઓક્ટોબર, રવિવાર, સરદાર સ્મૃતિ ભવનમાં 500 કપલે ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન આકર્ષક રીતે સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા મેળવ્યું. • સમગ્ર ગુજરાતના 50 થી વધુ ડોક્ટર અને ગર્ભ સંસ્કાર ગુરુઓ પણ હાજર રહ્યા. સૌ વાહ વાહ પોકારી ઉઠ્યા !! • ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાએ 45 થી વધુ દેશોના 5 લાખથી વધુ પરિવારો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડ્યું છે […]
सुरत एक मुठ्ठी अनाज, वेव – द युथ पावर द्वारा आज से अन्न क्षेत्र का प्रारंभ किया।
सुरत एक मुठ्ठी अनाज, वेव – द युथ पावर द्वारा आज से अन्न क्षेत्र का प्रारंभ किया। आज के दाता श्री डॉ. विपुल भडीयाडदरा साहब ( एम. डी. फिजीसियन, द मधर हॉस्पिटल मोटा वराछा, ) के जन्मदिन पर १२० लोगो को साय काल भोजन का आयोजन किया। यह प्रेरणा स्त्रोत भी रहे। अंतरराष्ट्रीय हिंदू परिषद […]
ગ્લોસ્ટારના કેશુભાઈ ગોટીના નિસ્વાર્થ અને પ્રેરક સેવાકાર્યને બિરદાવવા ભવ્ય સમારોહ યોજાયો.
જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર ન પડે તેવી પ્રતિબધ્ધ્તા સાથે સમગ્ર ભારતના પછાત વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સમાજના સર્વાગી વિકાસ માટે અને તેમનું જીવન ધોરણમાં સુધાર લાવવા ભગીરથ અભિયાન હાથ ધરનાર સુરતની અગ્રણી હીરાની કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીની સમાજસેવાને બિરદાવવા ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રદીપભાઈ સિંધીના સૌજન્યથી ગત તારીખ […]
વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ* દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું.
વેવ ધ યુથ પાવર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દુઃખિયા ના દરબાર માં આજે ચેક આપ કેમ્પ નું આયોજન કર્યું, સાથે નિદાન માટે ફ્રી બ્લડ ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી. આ કેમ્પ માં *પાવસિયા હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ નરેશ પાવસિયા, ફીસિઝિયન ડૉ બાળકૃષ્ણ હિરાણી, મેડિકેર હોસ્પિટલ ના ડૉ સંજય પટેલ, […]