સુરતનાં દાનવીરે 45 કોરોના વોરિયર્સને પોતાના ખર્ચે ગોવા ટ્રીપ કરાવી.

Social Work

રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષ ની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને નવા કપડાં અને મીઠાઈની ભેટ દ્રારા કરાઈ.

Social Work

જાગૃત યુવાન તુષારભાઈ માધવાણી દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 72 બોટલ રક્ત એકત્ર થયું.

Social Work

કિચન કેટરર્સ (ચેતનભાઈ) દ્વારા નિઃસંતાન,નિસહાય, વૃદ્ધોને દરરોજ વિનામુલ્યે ટિફિન સેવા પૂરી પાડનાર શ્રવણ ટિફિન સેવામાં ઉત્તમ ક્વોલિટીની સોનપાપડી પીરસી વડીલોને આવનારા ઉત્સવનો અહેસાસ કરાવ્યો.

Social Work
Birds & Animals Help

કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા.

કારગિલ દિવસ નિમિત્તે ગૌ સેવા. રવિવારે વહેલી સવારે 5 થી 8 હંમેશાની જેમ પ્રેરણા ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સત્યાય ગૌસેવા ગ્રુપ અને શ્રી ગોપાલ ગૌસેવા ગ્રુપ હર રોજ બીમાર.વૃધ્ધ.નિરાધાર ગૌવંશને ઘાસ-ચારો અને તેમની સાર સંભાળ માટે ગૌશાળા મા 365 દિવસ સેવા આપેછે. અને આજે ખાસ કારગિલ વિજય દિવસે ગૌસેવા સાથે આપણા દેશના સીમાડા નુ […]

” વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં “

Birds & Animals Help

મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે.

પૃથ્વી ઉપર તમામ જીવ મુસાફરી કરવા આવે છે. મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે. ત્યારે જેને તરસ લાગે છે ત્યારે બોલી શકતા નથી, જેને ભૂખ લાગે છે ત્યારે કોઈને કહી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે કોઈ પાસે પણ દુઃખ વર્ણવતા નથી એવા અબોલ પક્ષીઓ-પશુઓ […]