દેશમાં કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન લોકડાઉન વન ટુ થ્રી માં ગરીબો ને અવિરત ભોજન કરાવવામાં આવતું જેમાં પહેલા લોકડાઉન માં કાપોદ્રા બ્રિજ નીચે ૨૫૦૦ માણસોને જમાડવામાં આવતા હતા તેમજ લોકડાઉન ૨ અને ૩માં રોજ ૪૦૦૦ માણચોને કતારગામ જી.આઇ.ડી.સી બ્રિજ નિચ્છે દાતાશ્રીઓ ના સહયોગથી અવિરત ભોજન વ્યવસ્થા ચાલતી
પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પાંજરાપોળ ની થારોલી તેમજ અંત્રોલી ગામ માં આવેલી ગૌશાળામાં સવારે ૫ થી ૮ દરમ્યાન મંગળવાર ગુરુવાર શનિવાર તેમજ રવિવારે બિમાર વૃદ્ધ નિરાધાર તેમજ પીડિત ગૌમાતાની ઘાસ નિરણ નિરી બીમાર ગૌ માતાની સેવા કરવામાં આવે છે કબૂતરો ને 365 દિવસ ચણ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ વર્ષમાં બેથી ત્રણવાર ડાંગ જિલ્લાના જંગલમાં શ્રીફળ દ્વારા કીડિયારું પુરવામાં આવે છે ટ્રસ્ટના મુખ્ય આવકના સ્ત્રોતમાં વૃંદાવન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ શીએ તેમજ લગ્ન પ્રસંગોમાં પીરસવાની સેવા કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન અેકવાર વૃક્ષારોપાણ પણ કરવામા આવે છે. ગૌમાતાના લાભાર્થે ધુન સત્સંગ મંડળ ચલાવવામાં આવે છે તેમાંથી થતી સંપૂર્ણ આવક ગૌમાતાની સેવા કરવામાં આવે છે.
For More News : www.ngofatafatnews.com