Uncategorized

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ભરૂચ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું .

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ભરૂચ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું .

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – ભરૂચ દ્વારા પ્રમુખ શ્રી લક્ષ્મણ ભાઈ પટેલ અને દિલીપ ભાઈ સાવલિયા , ડૉહિતેશ પટેલ અને એમની ટીમ અને BAPS સ્વામિનારાયણ મંદિર ભરૂચ દ્વારા સુપર સ્પેશિયલીસ્ટ ડોકટર દ્રારા ફિ મેડીકલ કેમ્પ નું સફળ આયોજન થયું. જેમાં ડાયાબિટીસ, થાયરોઈડ અને હોર્મોન ના નિષ્ણાત ડૉ. નિશ્ચલ ચોવટિયા, દક્ષિણ ગુજરાત ના એકમાત્ર ઇન્ફેકશન નિષ્ણાત( ટીબી , એચ આઇ વી અને અન્ય ઇન્ફેક્શન )- ડૉ.માં પ્રતીક સાવજ, આઈ સી યુ અને ગંભીર રોગો ના નિષ્ણાંત ડૉ. નીરવ ગોંડલિયા, ફેફસાં ના અને એલર્જી ના નિષ્ણાત ડો. ચંદ્રકાંત ઘેવરીયા, ઈંડિયા હેલ્થ લાઈન ના અઘ્યક્ષ ડૉ પૂર્વશ ઢાકેચા, પેટ ના નિષ્ણાત ડૉ. પ્રવિણ બોરસદિયા, હાડકા ના ડૉ મોહિત માવાણી, ભરૂચ ના સિનિયર આંખ ના નિષ્ણાત ડો જસાણી સાહેબ, દાંત ના ડૉ. ધ્રુવી પટેલ અને સ્ત્રી રોગ ના નિષ્ણાંત ડૉ. કૃણાલ પટેલ અને ડૉ. હિતેશ પટેલ હાજર રહી સેવા આપી. કેમ્પ માં ૨૫૪ દર્દી ને લાભ મળ્યો અને ૪૦ બોટલ રક્ત એકત્ર કરી સ્વામિનારાયણ મંદિર ના આંગણ માં આ સેવા નું કાર્ય થયું. આ કાર્ય માં ભરૂચ ના સામાજિક અગ્રણી, રાજકીય નેતા અને રાજ્ય કક્ષા મંત્રી અને હિન્દુ સંગઠનો ના આગેવાનો હજાર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *