Jan Jagruti work Seva Social Work

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત ના યુવાનોની ભાવનગર રાજવી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ સાથે નવા વર્ષની મુલાકાત.

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત ના યુવાનોની ભાવનગર રાજવી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ સાથે નવા વર્ષની મુલાકાત.

*સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ* જેણે કોરોના કાળમાં. સુરત મા આયસોલેસન ના માધ્યમ ૪૦ જેટલા સ્વંમસેવકો દ્વારા 45 દીવસના *382 કોરોના દર્દીની ખુબ જ સરસ રીતે નિઃશુલ્ક* સેવા કરીને હજારો લોકોના જીવ બચાવવાના માધ્યમ બનેલ જેની નોંધ *લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ*મા સ્થાન આપી સન્માનીત કરાયા. ત્યારબાદ સુરત થી વતનની વ્હારે ભાવનગર ૩ એમ્બુલન્સ ,અને ૨૦ ગાડીઓના કાફલા સાથે ભાવનગર ના નિલમબાગ પેલેસ ખાતેથી ભાવનગર નિલમબાગ પેલેસ ખાતે થી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ દ્વારા આ કાફ્લા ને લીલી જંડી આપી ભાવનગર જીલ્લા ના અલગ અલગ ગામડાઓમા જઇ લોકોને કોરોના નો ડર દુર કરવા પોઝીટીવ વાતાવરણ,દવાઓ,માસ્ક ,સેનેટાઇઝર પુરુ પાડ્યુ હતુ. ગ્રામ્ય વિસ્તારમા પણ ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર મા જઇ કોરોના પોઝીટેવ દર્દીઓ સાથે પોઝીટેવ વાતો કરી દરેક લોકોને હીંમત આપવાનુ કાર્ય કરવામા આવેલ.આવી આ *સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ* ના યુવાનોને કોરોનાકાળ ની ભાવનગર જીલ્લામા કરેલ સેવાકાર્ય બદલ યુવરાજ સાહેબ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આવીજ રીતે લોકહીત કાર્યમા ભવીશ્યમા પણ લોકોની મદદે આવતા રહો તેવી આશા વ્યક્ત કરી હતી.

 

આવનારા ભવીષ્યના યુવરાજ સાહેબ ના માર્ગદર્શન હેઠળ દેશનુ યુવાધન ને વ્યસનમુક્ત બનાવવા યોગ્ય માર્ગદર્શન આપવાના કાર્યક્રમો કરવા વિચારણા કરવામા આવી .

મો 8000005628

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *