Social Work

કોરાના ના દર્દી ને નવજીવન આપવા પ્લાઝમા ડોનેટ કર્યું.

રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટ ના યુવા મેમ્બર જેઓ રોટરેક્ટ ડિસ્ટ્રક્ટ ૩૦૬૦ જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ની ૬૮ જેટલી ક્લબ છે તેમના તેઓ ડિસ્ટ્રક્ટ ઓફિસર ની ફરજ બજાવે છે. તેવા નિકુંજ માલવિયા એ પ્લાઝમા ડોનેટ કરી ને યુવાનો ને ખુબ સારો સંદેશો આપ્યો છે. આજનાં વિઘ્નહર્તા વિદાય ના દિવસે કોરોના પણ ઝડપ થી આપણી વચ્ચે થી […]

Social Work

મુંબઈ ઉદ્યોગપતીએ કોરોનાની સારવાર સુરત આવીને કરાવી.

મુંબઈ ઉદ્યોગપતી, હું નરેશભાઈ પી ગજેરા મુમ્બઈ રહું છું ડાયમન્ડ બિઝનેસ સાથે સંકળાયેલો છું મને કોરોના સંક્રમિત થયેલ મુંબઈ રહેવા છતાં મારી સારવાર માટે મુંબઈમાં ઉત્તમ હોસ્પિટલ હોવા છતાં સુરત શહેર પસંદ કર્યું કારણકે સુરતમાં મારી સાથે ડાયમંડ વેપાર કરતાં ઘણા બિઝનેસમેન મિત્રો તથા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા મને માહિતી મળી કે સુરતમાં ડો પ્રતીક […]

Social Work

સમાજસેવી પંકજભાઈ સિદ્ધપરાનાં ધર્મપત્નીની શ્રદ્ધાંજલિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 111 યુનિટ એકત્રિત કરાયું.

જય ભારત સાથ જણાવવાનું કે સામાજિક અગ્રણી તથા ખોડલધામ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પટેલ સમાજના યુવા અગ્રણી પંકજભાઈ સિધ્ધપરા ના ધર્મપત્ની હેતલબેન સિધ્ધપરા નું કેન્સર ની બીમારી ને કારણે તારીખ 25 ઓગસ્ટ ના રોજ દુઃખદ અવસાન થયું હતું ત્યારે મરણ બાદ સમાજ ના રીત રિવાજ મુજબ યોજાતાં બેસણાં ની જગ્યા પર હાલની કોરોના […]

Social Work

કેનેડાના ન્યૂ બ્રુન્સવિક જેવા દૂરસ્થ પ્રાંતમાં ત્રણ ગુજારાતીઓએ સપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે. – www.monctoncares.ca

Provincial Nomination હોય કે AIPP, ન્યૂ બ્રુન્સવિક પ્રાંત સમગ્ર વિશ્વમાંથી તેમજ કેનેડાના અન્ય ભાગોથી નવા આવનારાઓને આકર્ષવા અને તેનું સ્વાગત કરવામાં આક્રમક રહ્યું છે. રુચિત વછરાજાની, કેતન રાવલ અને બ્રિજેશ ધામેલિયા – ત્રણેય ગુજારાતીઓ સંપૂર્ણપણે અલગ પૃષ્ઠભૂમિથી આવ્યા હોવાથી, તેઓ નવા આવનારાઓને પડતી મુશ્કેલીઓને સારી રીતે સમજે છે. COVID-19 માં આવનારા નવા આવનારાઓને વધારાના તાણ […]

Social Work

41 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારેહિતેશ સાવલિયા (પટેલ વાસણ ભંડાર) નામના યુવાને પોતાની 37 વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 41 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, આ સમગ્ર આયોજન નેશનલ યુવા સંગઠન, સરથાણા પોલીસ સ્ટેશન FOP […]

Social Work

કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)

દુનિયાને ભરડામાં લેનાર કોરોનાએ કોઈ ને બાકી નથી રાખ્યા ત્યારે હીરાઉધોગ અને ખાસ કરીને રત્નકલાકારો પર વધુ કાળો કેર વર્તાવ્યો છે, રત્નકલાકારો માટે હંમેશા ચિંતા કરતું, મનન કરતું મંથન કરતું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે આવ્યું છે, DICF દ્વારા જાહેરાત થઈ છે કે જે રત્નકલાકારો […]

Social Work

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબતે આપેલું આવેદનપત્ર.

પ્રતિ,ચેરમેનશ્રી,ગુજરાત બિન અનમત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ,બ્લોક ૨, ૭મો માળ, કર્મયોગી ભવન,ગાંધીનગર, ગુજરાત. વિષય: GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબત માનનીય સાહેબ શ્રી,ગુજરાત સરકારના “GUEEDC” ગુજરાતના બિન અનામત વર્ગના લોકો માટે ઘણા યોગ્ય દિશામાં કાર્યો કરી રહેલ છે. જેમાં સમયે સમયે બિન અનામત વર્ગના લોકોને વિવિધ સહાય હેતુ […]

Social Work

સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસની 250 મહિલા કર્મચારીઓને રેઇનકોટનું કરાયેલું વિતરણ.

સોશિયલ એક્ટિવિસ્ટ રીતુબેન રાઠી દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસમાં કામ કરતી 250 મહિલાઓને એમની ડ્યુટી દરમિયાન તકલીફ ન થાય એ માટે રેઇનકોટ આપવામાં આવ્યા હતા સાથે તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ACP ટ્રાફિક એડમીન અને પ્લાનિંગ ઓફિસર મિસ્ટર એપી ચૌહાણ અને DCP ટ્રાફિક સુરત સીટી મિસ્ટર પ્રશાંત સુંભે સાથે તુષારભાઈ […]

Social Work

સગાઈ અને લગ્ન માટે 18 થી 50 વર્ષની સર્વ જ્ઞાતિની દીકરીઓ દત્તક લેશે લાઈફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ.

આજ ના સમય માં દરેક સમાજમાં સગાઈ અને લગ્ન માટે લોકો જ્ઞાતિ,પ્રોપર્ટી, કુંડળી મેળવવામાં સ્વાભાવ મેળવવા નું ભૂલી ગયા છે. તયારે લગ્ન જીવન માં જલ્દી ને સમજીયા વગર છુટા થાય છે આવા કારણે દરેક સમાજ માં ૨ મોટા પ્રશ્નનો ઉભા થાય છે. (૧)દીકરા ની સગાઈ ન થવી.(૨) દીકરી ને યોગ્ય પાત્ર ન મળવુ.તયારે લાઇફ લાઈન […]

Social Work

TEJAS દ્વારા એમ્બ્રોઇડરી જોબવર્ક કરતા સભ્યોને પ્રાપ્ત થયેલું આશાનું કિરણ.

ટેક્સટાઈલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) નામ થી 15 ઓગસ્ટ 2020નાં રોજ આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે, વર્ષોથી આ ક્ષેત્રમાં માંગણી હતી કે આ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કોઈ સંસ્થા નોહતી, આ સંસ્થાનું મુખ્ય કાર્ય સુરતનાં એમ્બ્રોઇડરી અને જોબવર્ક બિઝનેસ સાથે સંકળાયેલા તમામ સભ્યો માટે મૂંઝવતા પ્રશ્નો જેમકે વ્યાપારીઓ પાસેથી સમયસર પેમેન્ટ નાં મળવું, […]