Social Work

સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા.

સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા. શનિવારની રાત્રે સુરત શહેરની સેવા સંસ્થાનાં માધ્યમથી સૌરાષ્ટ્રના ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ જાણી ઉદભવેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખી 7 દિવસ ચાલો જઈએ મારા વતનની વ્હારે અભિયાન દ્વારા 500 થી વધારે ફોર વ્હીલ વાહનો સાથે એમ્બ્યુલન્સ, હવાઈ માર્ગ દ્વારા MD ડોક્ટરોને લઈ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં મિશન […]

Jan Jagruti work

સુરતનાં બે યુવા વ્યકિતઓ દ્વારા દર્દીઓને અપાતી ઉત્તમ પ્રકારની સેવા.

સુરતનાં બે યુવા વ્યકિતઓ દ્વારા દર્દીઓને અપાતી ઉત્તમ પ્રકારની સેવા. જેમનું નામ તો છે પરંતુ જેનું કામ વિશેષ છે એવા બે માનવીઓ જેઓએ કોરોના જેવી મહામારીમાં રાત દિવસ પરિવારની પરવા કર્યા વિના ખુબજ માનવીય અભિગમ ઉપયોગી સેવાઓ પુરી કરવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે આ સભ્યો પાસે રાજકીય હોદ્દેદારી હોવા છતાંય અનેક કામનાં કારભાર સંભાળી […]

Social Work

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ.

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે મોટી સંખ્યામાં લોકોના ત્યાં મોત થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ જેમણે સુરતમાં આઈસોલેશન […]

Social Work Uncategorized

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર.

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર. સુરતમાં આઇસોલેશન સેન્ટરો નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન બની રહ્યા છે. જેમાંથી સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર મોટા વરાછા સ્થિત અસ્પાયર પબ્લિક સ્કૂલ ખાતે છે. સુરત મંડપ ડેકોરેટર્સ એન્ડ ઈલેક્ટ્રિકલ્સ એસોશિએશન, એસ્પાયર પબ્લિક સ્કૂલ, એકતા ગ્રુપ દ્વારા સંચાલિત આ આઇસોલેશન સેન્ટર […]

Jan Jagruti work

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું.

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું. સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત તા.2-5-21ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના શ્રી ડાહ્યાભાઈ પટેલનું અકસ્માતે અવસાન થતા તેમના […]

Social Work

વતનની વ્હારે…સેવા સંસ્થા- સુરતનાં યોદ્ધાઓ સડક માર્ગે અને ડોક્ટર ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા થશે સૌરાષ્ટ્ર રવાના.

*વતનની વ્હારે…સેવા સંસ્થા- સુરતનાં યોદ્ધાઓ સડક માર્ગે અને ડોક્ટર ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા થશે સૌરાષ્ટ્ર રવાના* સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા ચાલો વતનની વ્હારે અભિયાન દ્વારા 500 ફોરવીલમાં સેવાનાં સૈનિકો અને 30 થી વધારે ડોક્ટર ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા રવાના થશે. નવા જ જોશ અને ઝનૂન સાથે મારુ ગામ મારી ફરજ, મારુ ગામ તંદુરસ્ત ગામ બને […]

Social Work

કોરોનાને કોરણે મૂકી દર્દી દાદા દિલ થી ઝૂમયા.

કોરોનાને કોરણે મૂકી દર્દી દાદા દિલ થી ઝૂમયા. લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત લાઈફ લાઈન કોવિડ સેન્ટર, ઉત્રાણ ખાતે શ્રી કુમાર તથા તેમની યોગલવ ની સમગ્ર ટીમ દ્વારા યોગ ગરબા તથા એરોબિક્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 85 અને 75 વર્ષનાં દાદા સાથે તમામ દર્દી અને […]

Jan Jagruti work

શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે કરવા તેમજ પ્રસંગને અને સાંપ્રત કોરોનાની સ્થિતિમાં માર્ગદર્શન આપતું પ્રવચન.

સરદારધામનો મુખ્ય ઉદ્દેશ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તે અંતર્ગત જુદી જુદી સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈએ અભૂતપૂર્વ સિધ્ધી અથવા તો વિજ્ઞાન, કલા તેમજ બહાદુરીપૂર્વકના કામ કરવા બદલ સબંધિત વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. તા.2-5-21ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના શ્રી ડાહ્યાભાઈ પટેલનું અકસ્માતે અવસાન […]

Jan Jagruti work

ચાલો જઈએ…વતનની વ્હારે, સેવા સાથે જોડાયેલી 52 સંસ્થાઓનાં સભ્યો સુરત થી ડોક્ટર ટીમ સાથે વતન રવાના થશે.

ચાલો જઈએ…વતનની વ્હારે સેવા ટીમ સુરતનાં મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ સૌરાષ્ટ્રનાં ગામડાઓની વાસ્તવિક માહિતીઓ અને સત્ય હકીકત નજરે જોઈ આજે જ્યારે તેઓ પરત સુરત ફર્યા છે તેમણે અમરેલી, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાં ધારી, લાઠી, પાલીતાણા, વલ્લભીપુર, ગારીયાધાર, સાવરકુંડલા, બગસરા જેવા નામાંકિત નગરો તેમજ આ વિસ્તારનાં તમામ ગામડાઓમાં ચાર […]

Social Work

મંડપની દુનિયામાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર અશ્વિનભાઈ અકબરી દ્વારા 30 થી વધુ આઈસોલેશન સેન્ટરોમાં સમિયાણાની વિનામુલ્યે અપાતી નોંધનીય સેવા.

મંડપની દુનિયામાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર અશ્વિનભાઈ અકબરી દ્વારા 30 થી વધુ આઈસોલેશન સેન્ટરોમાં સમિયાણાની વિનામુલ્યે અપાતી નોંધનીય સેવા. સેવા એ મોટી વાત છે. સેવાભાવનો વિચાર આવવો એ એનાથી મોટી વાત છે અને એ સેવાનો અમલ કરવો એ એનાથી પણ મોટી વાત છે. સુરત શહેરમાં કોઈપણ સેવાકીય કાર્ય હોય એમાં અશ્વિનભાઈ અકબરી ની પહેલ અને […]