Social Work

વરાછા કતારગામનાં યુવાનો દ્વારા વતનમાં વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવોનું થઈ રહેલું ભગીરથ કાર્ય .

સુરતમાં સ્થાયી થયેલા ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના વાવડી ગામનાં 50 યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી વૃક્ષો ઉછેરી અને પર્યાવરણ બચાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જેમાં ગામનાં 50 યુવાનોએ સુરત થી 400 કિલોમીટર દૂરથી આવી પોતાના વતનમાં 1000 વૃક્ષ વાવી તેનો ઉછેર કરી રહ્યા છે, એક તરફ જ્યારે ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદ ઓછો થઈ રહ્યો […]

Jan Jagruti work

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 400 ઈમ્યુનિટી બુસ્ટર, હર્બલ મેડિસિન સીરપ અને 60 હજાર માસ્કનું કરાયું વિતરણ.

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઉત્તમભાઇ સોજીત્રા અને તેમના સભ્યો દ્વારા કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન 400 ઈમ્યુનિટી બુસ્ટર અને હર્બલ મેડિસિન સીરપ સંસ્થાઓ, પોલીસ તંત્ર, અને જેમને કોરોના થયો હોય એવા જરૂરિયાત મંદ સભ્યોને વિનામૂલ્યે વિતરણ કરાય હતી સાથે સુરત શહેરમાં આ સંસ્થા દ્વારા 60 હજાર માસ્ક અને 180 રાશન કીટનું વિના મૂલ્યે […]

Social Work

ખોડલધામ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના 56માં જન્મદિવસ નિમિત્તે 56 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો.

શ્રી ખોડલધામ સુરત બ્લડ ડોનેશન કેમ્પ શ્રી ખોડલધામ સુરત દ્વારા આજરોજ લોકસમર્પણ રક્તદાન કેંદ્ર ખાતે શ્રી ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા, મેનેજમેન્ટ ગુરુ, ખોડલધામ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના 56માં જન્મદિવસ નિમિત્તે 56 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો, હાલની કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે લોહીની તાતી જરૂરિયાત છે ત્યારે ખોડલધામ સુરત મુખ્ય કન્વીનર શ્રી કે.કે. […]

Jan Jagruti work

સુરત શહેરનાં જાગૃત નાગરિક વિપુલ સાચપરા તરફથી ગેસ, વીજ કંપની અને તંત્રને અપીલ કરાય છે.

પડતા ને પાટુ… દુબળા ને બે જેઠ મહિનાનો અહેસાસ કરાવતી ગેસ અને વિજ કંપનીઓ કોરોનાના કહેર (corona virus) વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી જેમાં મધ્યમવર્ગની હાલત સૌથી વધુ કફોડી બની છે. ત્રણ મહિના થી કામધંધો રોજગાર બંધ હોવાથી આ વર્ગનાં સભ્યો બેરોજગાર બન્યા છે. આવક ન હોવાથી આવા પરિવારો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાયા […]

Social Work

રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનાં વિતરણની સ્પષ્ટતા કરવા બાબતે ટાઈગર ફોર્સ દ્વારા તંત્ર ને અપાયેલું આવેદનપત્ર.

આજ રોજ ટાઇગર ફોર્સ દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રીઅને મહાનગરપાલિકા કમિશ્નર ને તાત્કાલિક તેમજ ફ્રી માં આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી લોકો માટે જરૂરી ગાઇડલાઈન તેમજ માહિતી બહાર પાડવામાં આવે તે વિષય પર રજૂઆત કરવામાં આવી.હાલ ગંભીર પરિસ્થિતિ માં લોકો આ મોંઘાદાટ ઇન્જેક્શન ખરીદી શકે એમ ના હોય અને ખરીદવા બાબત અફરા તફરી મચી જવા પામી છે. […]

Jan Jagruti work

સંક્રમણ ખુબ વઘ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાઓ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કરવાં આવે છે.

“કોરોના ની વૈશ્વિક મહામારી માં સુરત શહેરનાં વરાછા, કતારગામ, મોટા વરાછા, પુણા, અમરોલી જેવા વિસ્તારોમાં સંક્રમણ ખુબ વઘ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાઓ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કરવાં એક અગત્યની મીટીંગ નું આયોજન મિતુલ ફાર્મ સરથાણા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં માર્ગદર્શન આપવા પધારેલ સુરત મહાનગપાલિકા કમિશ્નર IAS બંછાનીધી પાની સાહેબ, IAS એસ. કે. […]

Jan Jagruti work

કોલેજ કરતા વિદ્યાર્થી દ્વારા એક સંદેશો…

કોરોના જેવા કપરા સમયમાં આપણે ઘરે બેઠા આપણી જિંદગી માટે શું કરી શકીએ એ બાબત ઉપર ખુબ સરસ સંદેશો આપ્યો છે. Fore More update : www.ngofatafatnews.com fb : NGOFATAFAT NEWS

Jan Jagruti work

નાના બાળકો સમજે છે કે કોરોના જેવી મહામારી માં થી બચવા માટે શું રસ્તો લેવો જોઈએ.

નાના બાળકો સમજે છે કે કોરોના જેવી મહામારી માં થી બચવા માટે શું રસ્તો લેવો જોઈએ.આ નાનું બાળક સમાજ માટે સારો સંદેશ આપે છે… Fore More update : www.ngofatafatnews.com fb : NGOFATAFAT NEWS

Social Work

મોટા વરાછા ખાતે દોઢ લાખ સભ્યોને થઈ રહેલું ઉકાળાનું વિતરણ.

મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તાર માટે કોરોના વાયરસ તથા અન્યવિકારો સામે રક્ષાત્મક આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિનામુલ્યે વિતરણ મોટા પાયે થઈ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 30 જૂન થી શરૂ થયેલું ખોડિયારનગર સોસાયટીની વાડીમાં આ વિતરણ 4 જુલાઈ સુધી ચાલુ રહેવાનું હતું પરંતુ પાટીદાર સમાજ અગ્રણી ચન્દ્રકાંતભાઈ માંડવીયા (C P) જેઓએ આગામી નવ તારીખ સુધી […]