Jan Jagruti work

સંક્રમણ ખુબ વઘ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાઓ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કરવાં આવે છે.

“કોરોના ની વૈશ્વિક મહામારી માં સુરત શહેરનાં વરાછા, કતારગામ, મોટા વરાછા, પુણા, અમરોલી જેવા વિસ્તારોમાં સંક્રમણ ખુબ વઘ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા સંસ્થાઓ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કરવાં એક અગત્યની મીટીંગ નું આયોજન મિતુલ ફાર્મ સરથાણા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં માર્ગદર્શન આપવા પધારેલ સુરત મહાનગપાલિકા કમિશ્નર IAS બંછાનીધી પાની સાહેબ, IAS એસ. કે. […]

Jan Jagruti work

કોલેજ કરતા વિદ્યાર્થી દ્વારા એક સંદેશો…

કોરોના જેવા કપરા સમયમાં આપણે ઘરે બેઠા આપણી જિંદગી માટે શું કરી શકીએ એ બાબત ઉપર ખુબ સરસ સંદેશો આપ્યો છે. Fore More update : www.ngofatafatnews.com fb : NGOFATAFAT NEWS

Jan Jagruti work

નાના બાળકો સમજે છે કે કોરોના જેવી મહામારી માં થી બચવા માટે શું રસ્તો લેવો જોઈએ.

નાના બાળકો સમજે છે કે કોરોના જેવી મહામારી માં થી બચવા માટે શું રસ્તો લેવો જોઈએ.આ નાનું બાળક સમાજ માટે સારો સંદેશ આપે છે… Fore More update : www.ngofatafatnews.com fb : NGOFATAFAT NEWS

Social Work

મોટા વરાછા ખાતે દોઢ લાખ સભ્યોને થઈ રહેલું ઉકાળાનું વિતરણ.

મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તાર માટે કોરોના વાયરસ તથા અન્યવિકારો સામે રક્ષાત્મક આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિનામુલ્યે વિતરણ મોટા પાયે થઈ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 30 જૂન થી શરૂ થયેલું ખોડિયારનગર સોસાયટીની વાડીમાં આ વિતરણ 4 જુલાઈ સુધી ચાલુ રહેવાનું હતું પરંતુ પાટીદાર સમાજ અગ્રણી ચન્દ્રકાંતભાઈ માંડવીયા (C P) જેઓએ આગામી નવ તારીખ સુધી […]

Social Work

પ્રેરણા ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા લોકડોઉન માં ઘણી સારી સેવા આપવામાં આવી .

દેશમાં કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન લોકડાઉન વન ટુ થ્રી માં ગરીબો ને અવિરત ભોજન કરાવવામાં આવતું જેમાં પહેલા લોકડાઉન માં કાપોદ્રા બ્રિજ નીચે ૨૫૦૦ માણસોને જમાડવામાં આવતા હતા તેમજ લોકડાઉન ૨ અને ૩માં રોજ ૪૦૦૦ માણચોને કતારગામ જી.આઇ.ડી.સી બ્રિજ નિચ્છે દાતાશ્રીઓ ના સહયોગથી અવિરત ભોજન વ્યવસ્થા ચાલતીપ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પાંજરાપોળ ની […]

Jan Jagruti work

ઘરમાં એટલે ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો…”SELF LOCKDOWN”

હાલ સુરત ની પરિસ્થિતિ અકલ્પનીય છે.સુરત મા રોજ જાણવા મળતા કેસ કરતા ઓછા મા ઓછા ૧૦ ગણા કેસ વધુ છે જે પ્રાઇવેટ હોસ્પિટલ માં આવે છે.હું મારા ક્લિનિક પર થી રોઝ પાંચ પેશન્ટ કોરાના માટે આગળ જરૂરિયાત પ્રમાણે સારવાર માટે મોકલું છું.સુરત માં, ખાસ કરી ને વરાછા- કતારગામ માં દરેક એમ. ડી ફિજીશન ને ત્યાં […]

NGO FATAFAT NEWS
Social Work

કોરોના થી બચવા માટે મોટાવરાછા માં ઉકાળા વિતરણ .

મોટાવરાછા,ઉતરાણ, અમરોલી.ખોડીયાર નગર સોસાયટી ની વાડી માં ઉકાળા વિતરણ ચાલી રહ્યું છે ત્યારે પહેલા તબક્કા નો પાંચમાં દિવસ ના અંતે આજ રોજ 1,45,450 વ્યક્તિઓ નું રજિસ્ટ્રેશન થયું,ઉકાળા વિતરણ ની જનજાગૃતિ ના ભાગ રૂપે આજ રોજ વાડી માં અતિથિ વિશેષ તરીકે પાટીદાર સમાજ ના ભામાશા કહેવાતા અને કુરમી સમાજ અધ્યક્ષ શ્રી રામજીદાદા ઈટાલીયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ […]

Birds & Animals Help

મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે.

પૃથ્વી ઉપર તમામ જીવ મુસાફરી કરવા આવે છે. મુસાફરી ક્યારે પુરી થવાની છે તેના સમયની કોઈપણ જીવને ખબર નથી, એ હકીકત છે. ત્યારે જેને તરસ લાગે છે ત્યારે બોલી શકતા નથી, જેને ભૂખ લાગે છે ત્યારે કોઈને કહી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે કોઈ પાસે પણ દુઃખ વર્ણવતા નથી એવા અબોલ પક્ષીઓ-પશુઓ […]