Social Work

TEJAS દ્વારા એમ્બ્રોઇડરી જોબવર્ક કરતા સભ્યોને પ્રાપ્ત થયેલું આશાનું કિરણ.

ટેક્સટાઈલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) નામ થી 15 ઓગસ્ટ 2020નાં રોજ આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે, વર્ષોથી આ ક્ષેત્રમાં માંગણી હતી કે આ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કોઈ સંસ્થા નોહતી, આ સંસ્થાનું મુખ્ય કાર્ય સુરતનાં એમ્બ્રોઇડરી અને જોબવર્ક બિઝનેસ સાથે સંકળાયેલા તમામ સભ્યો માટે મૂંઝવતા પ્રશ્નો જેમકે વ્યાપારીઓ પાસેથી સમયસર પેમેન્ટ નાં મળવું, […]

Social Work

ઈમોશન ફિલ્મ ના માલિક અમિતભાઈ રૂડાણી એના મિત્ર ચિરાગભાઈ લીમ્બાસિયા એ સ્વાતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરી.

ઈમોશન ફિલ્મ ના માલિક અમિત ભાઈ ને થોડા દિવસ પેલા કોરોના ની અસર જોવા મળી હતી ને પોતે 14 દિવસ હોમ કોરોન્ટાઈન રહિયા હતા ને પછી અમિત ભાઈ એન્ટીબોડી ટેસ્ટ કારવિયો તો એમાં એમના સીમટનસ સારા આવિયા તો એમને નક્કી કરીયું કે મેં જે કોરના ના ની અસર ને અનુભવી છે એક બે લોકો ની […]

Social Work

રાષ્ટ્રનાં સાચા કોરોના વોરિયર્સ એવા પોલીસ મિત્રોનું સન્માન.

સ્વતંત્રતા દિવસ નિમીતે ચાલુ વરસાદે ફરજ પર ઉભેલા પોલીસ કર્મી પાસે જઈ ને મેડલ આપી ને સન્માનીત કરવા માં આવિયા જેમાં અડાજણ વિસ્તારમાં મયુર માંગુકિયા , રાંદેર વિસ્તારમાં કલ્પના પરમાર,ચોક બજાર વિસ્તારમાં અમિત ડોંદા,સિંગણપોર વિસ્તારમાં અશોક સવાણી,કતારગામ વિસ્તારમાં ધીરુ કેવડીયા પુના ગામ વિસ્તારમાં પરેશ ધામેલિયા,અમરોલી વિસ્તારમાં વિજય ગોંડલીયા,વરાછા વિસ્તારમાં વિશાલ કેવડીયા , કાપોદ્રા વિસ્તારમાં કિશોર […]

Jan Jagruti work

PUBG ને પછાડવાનો ગોલ રાખતા સુરતી સાહસિકની ગેમ છવાય.

PUBG સુરતઆત્મનિર્ભર અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલી #aatmanirbharapp Hackathon માં સુરતી યુવાઓની ટીમે બીજો ક્રમ મેળવવામાં સફળતા મેળવી છે. ભારત સરકાર ધ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આયોજીત MyGov Innovative App માં સુરત શહેરના આઠ યુવાઓની ટીમની કંપની XSQUAD Tech LLP દ્વારા બનાવવામાં આવેલ સ્કારફોલ (SCARFALL) નામની ગેમને આખા ભારતમાં બીજા ક્રમાંકે પંસદગી કરવામાં આવી છે […]

Social Work

શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ.

શ્રી રામકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનલોક સમયમાં સેવા કીટ વિતરણ કોરોનાની મહામારીના કપરા કાળમાં રોજીંદુ રળનારા પરિવાર તેમજ શ્રમિકો અને શહેરના રસ્તા–પુલ કે ખુલ્લા મેદાનમાં વસવાટ કરતાં ગરીબ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ ,ગં.સ્વ. બહેનો તથા પરીવારોનું હાલ તેમનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડતું હોવાથી શ્રી રામકૃપા ચેરીટેબલે ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી સાકરબેન ભીખાભાઈ આસોદરિયા રાહતદર દવાખાનાનાં પ્રમુખશ્રી […]

Social Work

GPBO સુરતની સફાયર વિંગનો ભવ્ય શુભારંભ.

GPBO સુરતની સફાયર વિંગનો ભવ્ય શુભારંભ વર્તમાન પરિસ્થતિમાં વૈશ્વિક સ્તરે જયારે ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીનો મોહોલ છે ત્યારે અડગ મનના માનવીને જેમ હિમાલય પણ નડતો નથી તેમ સુરતી યુવાનોને કોરોનાનો કહેર પણ નડ્યો નથી. કોવીડ-19ના કપરાં કાળમાં પણ વેપાર-ધંધામાં નેટવર્કીગ દ્વારા પરસ્પર એકબીજાને ઉપયોગી થવાં જી.પી.બી.ઓ. (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) સુરત ટીમ દ્વારા વધુ એક વીંગનું […]

Social Work

લોકહીત હેતું વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ

લોકહીત હેતું વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ પ્રા. લી- સુરત (વાસ્તુ ઘી) ડેરી અને બેકરી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ પુરા ભારતભરમાં કરી રહ્યું છે, કંપની સ્થાપના દિવસ થી લઈને આજ દિન સુધી કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા સમાજ ને સેવા આપતી રહી છે, કંપનીનાં પાંચ વર્ષ પૂર્ણ થતા વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના […]

Social Work

લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બલ્ડ ડોનેશન કેપ્પ નું આયોજન કરવા માં આવ્યુ.

લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બલ્ડ ડોનેશન કેપ્પ નું આયોજન કરવા માં આવ્યુ. હાલ માં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ સમયમાં દરેક જગ્યાએ બ્લડની ખુબજ અછત જણાય આવે છે. આ બાબતને ધ્યાન માં લઇને લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા લોક સમર્પણ બલ્ડ બેન્ક ખાતે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં […]

Social Work

કોરોના વોરિયર્સ શહીદ ડોક્ટરની વહારે આવ્યું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)

કોરોનાનો સૌથી વધુ ડર કોરોના વોરિયર્સને રહે છે. કોરોના ગ્રસ્ત દર્દીઓની વચ્ચે સારવાર કરતાં કરતાં દેશમાં અનેક કોરોના વોરિયર્સનો ભોગ લેવાય રહ્યો છે એમાંનાં સુરતના એક કોરોના વોરિયર્સ શહીદ ડોક્ટરનું મોત દિલ રડાવી દે તેવું છે. સુરતની વિનસ હોસ્પિટલમાં ફરજ બજાવતા માત્ર 36 વર્ષનાં ડો હિતેશ લાઠીયાનું નિધન થયું છે. વિનસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દર્દઓની સારવાર […]

Educational help

‌ગં. સ્વ.બહેનોના અભ્યાસ કરતા બાળકોને વિનામુલ્યે નોટબુક સાથે કીટ વિતરણ કરી એમના ચહેરા પર મુસ્કાન લાવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ

જેણે સેવા કરવી જ છે એ કોઈપણ સમય સંજોગ કે પરિસ્થિતિમાં પોતાનું કાર્ય શરૂ રાખે છે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત લોકડાઉન સમય અને કોરોના મહામારી સમયે જ્યારે શિક્ષણ ક્ષેત્રે તમામ કાર્યો બંધ છે પોતાની ફરજ રૂપી દરવર્ષે ચોપડાનું વિના મુલ્યે વિતરણ કરે છે તે કાર્ય તા. 8/8/2020, શનિવારે જોયન્સ સ્કૂલ, વરાછા ખાતે સોશિયલ ડિસ્ટન્સ […]