Seva Social Work Surat news

ઇન્ડિયા હેલ્થ લાઇન અને વેવ – ધ યુથ પાવર દ્વારા સુરત ની અદ્યતન હોસ્પિટલ પી. પી. માનીયા સુપર મલ્ટી સ્પેશિયલીટી અને કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ની મુલાકાત કરી.

ઇન્ડિયા હેલ્થ લાઇન અને વેવ – ધ યુથ પાવર દ્વારા સુરત ની અદ્યતન હોસ્પિટલ પી. પી. માનીયા સુપર મલ્ટી સ્પેશિયલીટી અને કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ની શુભારંભ પહેલા દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડૉ પૂર્વેશ ઢાકેચા , ઉપાઘ્યક્ષ શ્રી રવિન કરીયાવરા , શભૌમિક કથીરીયા ,વિવેક સુતરીયા, શ્રી નિખિલ પટેલ, હિન્દુ હેલ્પ લાઈન ના નવ નિયુક્ત ઉપાઘ્યક્ષ શ્રી જગદીશ […]