કહેવત છે ને કે એ તો જિંદગી જીવી જાણ્યા અને મૃત્યુને પણ સાર્થક બનાવી ગયા. આનું ઉદાહરણ લેઉવા પટેલ સમાજમાં આજે જોવા મળ્યું છે. સ્વ. અંજવાળીબેન હરજીભાઈ સાચપરા જેમની ઉંમર 80 વર્ષ હતી. એમના ચક્ષુ અને દેહદાનથી અન્યોનાં જીવનમાં અજવાળું પથરાયું છે. મૂળ ભાવનગરની બાજુમાં અધેવાડા ગામનાં છેલ્લા 7 વર્ષથી સુરત સ્થિર થયેલા આ પરિવારનાં […]
Day: June 27, 2022
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સ્થાપના દિન નિમિતે પર્યાવરણ ના જતન માટે નો સંદેશ આપવા માટે પૂરા દેશ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સ્થાપના દિન ની સાપ્તાહિક ઉજવણી દેશ ભર માં ચાલી રહી છે. ત્યારે રવિવારે સવારે પૂરા દેશ માં પર્યાવરણ ના જતન માટે નો સંદેશ આપવા માટે પૂરા દેશ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં સુરત માં પ્રાંત અધિકારી શ્રી હસમુખ ભાઈ રૈયાની અને શ્રી મનીષ ભાઈ વાઘાણી સાથે શહેર નાં શ્રી દીનેશ ભાઈ […]
માનનીય ડો. પ્રવીણ તોગડિયા જી દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ચતુર સ્થાપના દિન નિમિત્તે સાપ્તાહિક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
માનનીય ડો. પ્રવીણ તોગડિયા જી દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ચતુર સ્થાપના દિન નિમિત્તે સાપ્તાહિક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે . તેમાં તેની એક પાંખ ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા કાર્યાલય પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 85 થી વધુ રક્ત એકત્રીત કરી આ કૅમ્પની સફળતા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ સાથે વૃક્ષારોપણનું પણ […]