લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરી દત્તક યોજના સગાઈ અને લગ્નની નવી સિસ્ટમ ચાલી રહી છે જે વિશ્વની પહેલી પદ્ધતિ છે ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ – લંડન માં સ્થાન મળ્યું જેના ભાગરૂપે તા- 18:6:22 શનિવાર રાત્રે 9:30 કલાકે ,હરભોલે પાર્ટી પ્લોટ,મોટા વરાછા,સુરત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વર્લ્ડ બુક […]