Jan Jagruti work Seva Social Work Surat news

હોપ ફોર હોપલેસ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ નું આયોજન કરવામાં આવીયુ હતું.

તારીખ ૧૬/૦૬/૨૦૨૨ ગુરૂવાર ના રોજ ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના સહયોગથી તથા HAPPHY ગુજરાત દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ નું આયોજન કરવામાં આવીયુ હતું. હોપ ફોર હોપલેસ કેમ્પ – સુરત હેપ્પી ગુજરાત ટીમ ગુજરાત દ્વારા મંદબુદ્ધિ ના બાળકો, બહેરા, મૂંગા, આંધળા, ખોડખાંપણ વાળા દિવ્યાંગ બાળકો, માનસિક રીતે ખોડખાંપણ , ADHD, સેરેબેલાર પાલ્સી બાળકો માટે ઉમિયાધામ મંદીર ખાતે ફ્રી […]