Seva Social Work Surat news

સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા રકતદાન તથા રકતદાતા જાગૃતિ અભિયાન.

સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત *પ્રોજેક્ટ લાઈવ બ્લડ બેંક* અંતર્ગત રકતદાન તથા રકતદાતા જાગૃતિ અભિયાનમાં આજ રોજ ગ્રુપના સભ્યો દ્વારા સુદામા ચોક ખાતે play card દ્વારા *Blood Data Collection* નું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાહદારીઓ સ્વયમ જાગૃત થઇને સ્થળ પર જ રકતદાન કર્યું હતું, આ કાર્યક્રમ મા સામજિક અગ્રણીઓ એ હાજરી આપી કાર્ય ની સરાહના […]