Seva Social Work Surat news

શ્રમજીવી વિસ્તારોમાં સુરતનાં ડોક્ટરો દ્વારા થઈ રહેલી અનોખી સેવા.

શહેરના 100 જેટલા કન્સલ્ટન્ટ ડોકટરોનું સંગઠન “સેવા” દ્રારા શરુ કરાયેલી સેવાકીય પ્રવૃત્તિ ને એક મહીનો પૂર્ણ થયો છે, દર રવિવારે કન્સલ્ટન્ટ ડોક્ટરો ની એક ટીમ સેવા વસ્તી (શ્રમજીવી લોકો) માં જઈ ત્યાંના લોકોને જરુરિયાત ની મેડીકલ સેવાઓ જેવી કે મહિલાઓ ને હીમોગ્લોબિન ચેક કરી તેની ટ્રીટમેન્ટ આપે છે સાથે સાથે બાળકો ને આંખનું ચેકઅપ કરી […]

Jan Jagruti work Seva Social Work

રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંત શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું.

વેકેશનનો સદુપયોગ થાય એ હેતુથી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંત ના યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. 17-5-2022 થી 22-5-2022 દરમિયાન RMG ઈંગ્લીશ સ્કૂલ, લાડવી ગામ ખાતે થયું હતું જેમાં દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ માંથી 114 યુવાનો ભાગ લીધો હતો, જ્યાં યુવાનોને બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત કરવા માટે […]

Jan Jagruti work Seva Social Work

સમસ્ત સાચપરા પરિવારનું 13મું સ્નેહમિલન યોજાયું.

સમસ્ત સાચપરા પરિવારનું 13મું સ્નેહમિલન યોજાયું. સૌરાષ્ટ્રના 22 ગામોનાં સુરતમાં વસતા સમસ્ત સાચપરા પરિવાર સભ્યોનું 13મું સ્નેહમિલન લાડલી ફાર્મ, વેડ ગુરુકુળ રોડ ખાતે યોજાયું હતું. જેમાં પરિવારનાં હોદ્દેદારો, સલાહકારો, કારોબારી સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે આ પરિવાર દ્વારા ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓ થાય છે. જેમાં પરિવાર સભ્યોનાં સર્વાંગી વિકાસ માટે સમયાંતરે મોટિવેશનલ સેમિનાર, […]

Jan Jagruti work Seva Social Work Surat news

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે DICF આયોજીત આનંદમેળામાં માનવ મહેરામણ ઉમટયું.

સમગ્ર ભારત દેશમાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે તેમાં સહભાગી થવા તેમજ 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન દ્વારા 15 મે ના રોજ સવારે- 8.30 થી રાતના 11 કલાક સુધી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર ખાતે DICF ધમાચકડી કૌશલ્ય ઉત્સવ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Jan Jagruti work Seva Social Work

ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન (DICF) આયોજીત રજવાડી ગામઠી આનંદમેળો.

*ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન (DICF) આયોજીત રજવાડી ગામઠી આનંદમેળો* જ્યારે સમગ્ર ભારત દેશમાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે તેમાં સહભાગી થવા તેમજ 15 મે પરિવારના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન દ્વારા 15 મે ના રોજ સવારે- 8.30 થી રાત્રે 11 સુધી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર, વરાછા […]

Jan Jagruti work Seva Social Work

જન્મદિવસ નિમિત્તે સમાજ માટે કઈક અર્પણ કરવાનો સંકલ્પ કર્યો.

સુરતમાં સ્ટેશન વિસ્તારમાં અત્યાધુનિક હેપ્પી કિડ્સ બાળકોનાં દાંતની હોસ્પિટલ ધરાવતા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની પણ જન્મથી સુરતમાં વસેલા એવા ડૉ. પ્રિયાંક સુદાણી દ્વારા આજ રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે સમાજ માટે કઈક અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે આજથી તેમની હોસ્પિટલ ‘હેપ્પી કિડ્સ બાળકોનાં દાંતની હોસ્પિટલ’ પર આવતાં એવા બાળકો કે જેમના માતા કે […]

Educational help Jan Jagruti work Seva Social Work

ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો..

ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો.. ।। सेवाकर्मः अस्माकं धर्म: ।। એ વાત ને સાર્થક કરતા શહેરના કન્સલ્ટન્ટ ડોકટર મિત્રો દ્રારા સંગઠીત *સેવા* નામના ગ્રુપ દ્રારા આજે સેવા વસ્તીમા મહિલાઓ અને બાળકોમા હીમોગ્લોબિન ચેકઅપ અને આંખો ની તપાસ કરવામા આવી હતી અને તેમની ટ્રીટમેન્ટ કરવામા આવી. હીમોગ્લોબિન ઓછુ હોય તેમને આર્યન ટેબલેટ […]

Jan Jagruti work Seva Social Work

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના યુવાનો એ કરાવી વડીલો ને તીર્થ યાત્રા.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના યુવાનો એ કરાવી વડીલો ને તીર્થ યાત્રા. #યુવા_સંસ્કૃતિ_ચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 01/05/2022 ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંસ્થા ના સૌ યુવાનો એ વડીલો અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન […]