Jan Jagruti work Seva Social Work Surat news

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા 60 વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી.

#યુવા_સંસ્કૃતિ_ચેરિટેબલ_ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 27/02/2022 ને રવિવાર ના રોજ 60 વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી, યુવા સંસ્કૃતિ પરિવાર ના સભ્ય જયેશ મકાનજીભાઈ ઢોલા અને શ્રુષ્ટિ ના શુભ લગ્ન 07/02/2022 ના રોજ લગ્નગ્રંથિ થી જોડાયા હતા, એ વેળાએ આ નવ દંપતી એ પોતાના લગ્ન પ્રસંગ ના દિવસે […]

Surat news

સુરતમાં એક તરફી પ્રેમમાં કંટાળીને મહિલાએ જીવન ટુંકાવ્યું, પોલિસે મોબાઈલ ચેક કર્યો તો તે પણ ચોંકી ગઈ

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જે જગ્યાએ હત્યા થઈ તે જગ્યા પાસોદરામાં રોમિયા અલગ જ ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરી પણ કરી લીધું હતું. જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી. અને ત્યારબાદ 8 દિવસની સારવાર પછી પરિણીતાએ પોતાનાં અંતિમ લીધા હતા. જેનાથી તેના પરીવાર ના લોકો હજૂ પણ ગમ માં ડૂબેલા છે. આ ચોંકાવનારી […]

Jan Jagruti work Seva Social Work

DICF અને IM લોજિસ્ટિક દ્વારા આયોજીત નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પમાં 765 સભ્યોએ લાભ લીધો.

*DICF અને IM લોજિસ્ટિક દ્વારા આયોજીત નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પમાં 765 સભ્યોએ લાભ લીધો* ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF અને IM લોજિસ્ટિક દ્વારા LP સવાણી સ્કૂલ મોટા વરાછા ખાતે આયોજીત સર્વનિદાન કેમ્પમાં સવારથી સારવાર માટે લાઈનો લાગી હતી શહેરનાં નામાંકિત તજજ્ઞ 37 ડોક્ટર જેમાં MD અને સર્જનકક્ષાના ડોક્ટર દ્વારા અલગ અલગ સમસ્યાઓ અને રોગોનાં નિદાન […]

Seva Social Work

DICF દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF જે સેવાકીય કાર્યમાં કાર્યરત છે, શહેરમાં આરોગ્યક્ષેત્રે જાગૃતતા લાવવાના પ્રયાસનાં હેતુથી IM લોજિસ્ટિક ના સહકાર થી તૃતિય વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તા 13 ફેબ્રુઆરી રવિવારનાં રોજ સવારે 10 થી 3 દરમિયાન LP સવાણી સ્કૂલ મોટા વરાછા ખાતે યોજાશે, વધુ માહિતી આપતા સંસ્થાનાં પ્રમુખ નિલેશભાઈ બોડકી એ જણાવ્યું છે કે મેડિકલ […]