કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે શહેરમાં કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે સુરતનાં મોટા વરાછા સુદામા ચોક કોમ્યુનીટી હોલ ખાતે કોવીડ-19 ઓમીક્રોન ની પુર્વ તૈયારી ના ભાગ રુપે સુરત મહાનગર પાલિકા પ્રેરીત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં સહયોગથી સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ કેર આઇસોલેશન સેન્ટર (CCIC) શરૂ કરવામાં આવ્યું. […]