Jan Jagruti work Seva Social Work

યુરો SPL 2022માં ઈન્ડિયન સ્ટાર બુધેલ બન્યું ચેમ્પિયન.

*યુરો SPL 2022માં ઈન્ડિયન સ્ટાર બુધેલ બન્યું ચેમ્પિયન* खेल है स्वास्थ्य का मूल, इनमें भाग लेकर बनाओ जीवन अनूकुल। સમસ્ત સાચપરા પરિવારનાં સુરતમાં વસતા 22 ગામોનાં યુવાનોમાં રમતનાં માધ્યમથી પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય થાય સાથે સાથે એકબીજા સાથેનું જોડાણ થાય અને એકતા વધે એ હેતુથી દર વર્ષે સાચપરા પ્રિમિયર લીગ SPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય […]