Seva Social Work

સુરતની સંસ્થાએ 60 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા.

*સુરતની સંસ્થાએ 60 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા* સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન […]

Seva Social Work

લગ્નપ્રસંગે સેવા સાથે સામાજીક સંદેશ આપતો બલર પરિવાર.

*લગ્નપ્રસંગે સેવા સાથે સામાજીક સંદેશ આપતો બલર પરિવાર* બલર પરીવારના દિકરા દિવ્યેશ ભરતભાઇ બલરે કેનેડા થી સુરત આવી દેશી ઢબથી લગ્ન કર્યા. લગ્નનો દરેક ખોટો ખર્ચો બચાવીને દેશમાં સેવા આપતી જુદી જુદી સંસ્થાઓને ચેક રૂપે રૂપિયા આપ્યા હતા. સમાજ માં શિક્ષણ, આરોગ્ય, હીરાના કારીગરો માટે કાર્ય કરતી સંસ્થા અને સમાજ હિત અને ગૌ સેવા કરતી […]

Jan Jagruti work Seva Social Work

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરમાં 106 રક્તયુનિટ એકઠું કરાયું.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરમાં 106 રક્તયુનિટ એકઠું કરાયું. સુરત માં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા આવ્યા છે, વડીલો માટે ફ્રી યાત્રા હોઈ, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, પ્રથમ આઇસોલેશન સેન્ટર, વેક્સીનેશન કેમ્પ, મેડિકલ ચેકઅપ, મેડિકલ સહાય, કીટ વિતરણ, લોક જાગૃતિ, જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, આ […]

Jan Jagruti work Surat news

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત કર્ણભુમી મેટ્રો દ્વારા આયોજિત ધમાલ ગલી: બેક ટુ બચપન ના કોન્સેપ્ટ પર આયોજન થયેલું …

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ સુરત કર્ણભુમી મેટ્રો દ્વારા આયોજિત ધમાલ ગલી: બેક ટુ બચપન ના કોન્સેપ્ટ પર આયોજન થયેલું … આયોજન પ્રોજેક્ટ ચેર : જયસુખભાઈ ગુંદરણીયા કો ચેર : રમાબેન ખાત્રા તથા રોટરેક્ટ ક્લબ માંથી પ્રોજેક્ટ ચેર : બ્રિજેશ ગેલાણી કો ચેર : જીલ કાછડીયા કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ […]

Social Work

ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો કમલમ મા ઘેરાવો. ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તા ઉમટ્યા.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો કમલમ મા ઘેરાવો. ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તા ઉમટ્યા. રાજ્ય માં ગોણ પરીક્ષા ના પેપર ફૂટ્યા ના બનાવ ગંભીર બની છે. જેમાં અસિત વોરા નું ચારે બાજુ થી નામ ચર્ચાય છે સાથે કોરોના નું બહાનું કાઢીને પ્રતિનિધિ ઓ એ આ પેપર પ્રિન્ટ ગુજરાત ની જ પ્રેસ માં આપ્યું . પેપર ત્યાં […]

Jan Jagruti work Seva Social Work Surat news

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

*સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.* આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક બ્લડબેંક માં બ્લડની હાલ ખુબ જ અછત હોય સફળ બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન લોકસમર્પણ […]

Educational help Jan Jagruti work

જાણો શું થયું ડૉ પ્રવીણ તોગડિયા ના જન્મદિવસે ! પ્રભારી ના પ્રવાસ દરમિયાન વાપી માં વાગ્યો હિંદુત્વ નો ડંકો અને થયું શક્તિ પ્રદર્શન.

૧૨-૧૨-૨૦૨૧ ના રોજ ડૉ પ્રવિણ તોગડિયા જી ના સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ડૉ પૂર્વેશ ઢાકેચા નો પહેલી વાર વલસાડ , ગુંદલાવ , વાપી, નાની દમણ પ્રવાસ થયો . જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી હસમુભાઈ રૈયાની  અને શ્રી દિનેશ ભાઇ કાનાણી, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી કેતન ભાઇ પટેલ, તાલુકા ઉપાધ્યક્ષ શ્રી મયુર ભાઇ, હીંદુ […]

Jan Jagruti work Seva Social Work Surat news

દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન કરવા ઉત્સુક દિકરાઓને લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું.

*દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન કરવા ઉત્સુક દિકરાઓને લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું* લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ એટલે સામાજીક જીવનમાં રહેલી સમસ્યાઓનું નિરાકરણ કરી લોકોની લાઈફલાઈન બનવું, સેવાકીય અને સામાજીક કાર્યો દ્વારા લોકોનાં જીવનમાં લાઈફલાઈન બનવું એ આ સંસ્થાનો હેતું છે, સંસ્થા દ્વારા અનેક સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિ થાય છે જેમાની એક પ્રવૃત્તિ […]

Jan Jagruti work Seva Social Work Surat news

વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી.

આજે વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ એમ.એમ. ખેની ભવન,સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા હર્ષભાઇ સંઘવી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જણાવ્યું હતું કે આદરણીય મોદી સાહેબે કીધું છે કે […]

Jan Jagruti work Seva Social Work Surat news

સુરત ની ઇન્ફેક્શન ની IDCC હોસ્પીટલ માં આજે સંસ્થા સાથે મળીને વિશ્વ HIV-AIDS દિવસ ની ઉજવણી કરી.

૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ માં રોજ સુરત ની સંસ્થા ઓ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, રોટ્રાટેક પૂર્વ સુરત અને આઇ ડી.સી.સી. હોસ્પિટલ લોકો માં જાગૃતતા આવે અને એચ આઇ વી ને રોકવા માટે ના ઉપાયો વિશે માર્ગદર્શન માટે સેમિનાર નું આયોજન કર્યું હતું. સેમીનાર ના સ્પિકર અને ઇન્ફેક્શન નિષ્ણાંત ડૉ. પ્રતિક સાવજે જણાવ્યું હતું […]