Surat news

સૂરત માં બેફામ બન્યા કપલ કેફે હમણાં જ યુવતી ની લાશ મળી. એવા અસંખ્ય ચાલે છે કેફે .પોલીસ ની કામગીરી શંકાસ્પદ ! કે પછી રાજકિય નેતા ની સાંઠગાંઠ?

સુરત માં વેસુ, મોટા વરાછા અને સરથાણા વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી કપલ કેફે બન્યા છે અને તે આડેધડ ચાલે છે. હમણાં વેસુ માં ઍક કેફે માં વિધર્મી મુસ્લીમ યુવકે હિંદુ છોકરી ને કેફે માં બોલાવી. ત્યારબાદ તેની ત્યાં થી ગંભીર હાલત મૃત દેહ મળ્યો. કહેવાય છે કે પ્રેમજાળ માં ફસાવી દુષ્કર્મ આચર્યું હશે. […]

Uncategorized

સુરત માં ફરી તૂટશે મંદીર, વિકાસે એ હિંદુત્વ ના નામે મંદીર તોડવા માં સંતાકૂકડી રમી.

સુરત માં ફરી તૂટશે મંદીર, વિકાસે એ હિંદુત્વ ના નામે મંદીર તોડવા માં સંતાકૂકડી રમી. સૂરત માં હાલ જ મેટ્રો ના નિર્માણ માં કાપોદ્રા વિસ્તાર માં ૬૦ વર્ષ જૂના ભગવાન રામદેવ પીર અને હનુમાન જી ની અને દેવી દેવતા ઓ ની પ્રતિમા સ્થાપિત મંદિર ને ભાજપ અને આમ આદમી પાર્ટી શાસિત વિસ્તાર માં મંદિર ને […]

Jan Jagruti work Seva Social Work

દીકરી ને કરિયાવર માં ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ અપાયો.

દીકરી ને કરિયાવર માં ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ અપાયો. સમાજ માં દીકરી ને કરિયાવર કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે અને પિતા દ્વારા પોતાની યથા શક્તિ દીકરી ને કરિયાવરમાં કંઇક ને કંઇક આપવામાં આવતું હોય છે. આવા જ એક લગ્ન પાટીદાર સમાજમાં કનુભાઈ હીરાણી ની સુપુત્રી પ્રિયંકાનાં શુભ લગ્ન અંકિત સાથે સુરત કરવાંમાં […]

Seva Social Work Surat news

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો.

*સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો.* સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) સામાજીક ઉત્થાન માટે આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ખેડૂતના પ્રશ્નો માટે કામ કરતી સંસ્થા છે. જેના દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, જાત મહેનતથી સંપતિ […]

Seva Social Work Surat news

માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી.

માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી રહી છે. હિંદૂ ધર્મ માં જાત્રા નું ખુબ મહત્વ રહ્યું છે. આ સ્થળ ખુબ જ ધાર્મિક અને પવિત્ર છે જ્યાં સામન્ય પરીવાર ના વડીલો કે ધનિક પરિવાર માં એકલા હોવાથી જઈ શકતા નથી અને વડીલો ની ઈચ્છા અધૂરી રહી જાય […]

Jan Jagruti work Seva Social Work

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત ના યુવાનોની ભાવનગર રાજવી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ સાથે નવા વર્ષની મુલાકાત.

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત ના યુવાનોની ભાવનગર રાજવી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ સાથે નવા વર્ષની મુલાકાત. *સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ* જેણે કોરોના કાળમાં. સુરત મા આયસોલેસન ના માધ્યમ ૪૦ જેટલા સ્વંમસેવકો દ્વારા 45 દીવસના *382 કોરોના દર્દીની ખુબ જ સરસ રીતે નિઃશુલ્ક* સેવા કરીને હજારો લોકોના જીવ બચાવવાના માધ્યમ બનેલ જેની નોંધ *લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ*મા […]

Seva Social Work

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ કલોલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ કલોલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. હિન્દુ હૃદય સમ્રાટ ડૉ પ્રવિણ તોગડિયા દ્વારા પૂર્વ વિશ્ર્વ હિન્દુ પરિષદ માં રાજીનામું આપ્યા બાદ દેશભર માં તેમને લાખો યુવા લીડર તેની સાથે જોડાયા જેના સ્વરૂપ માં તેમને દિલ્હી માં હજારો કાર્યકર્તા અને સેંકડો સંતો ની હાજરી માં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ની […]

Educational help Jan Jagruti work Seva Social Work

ભાવનગર માં માલપરા ગામે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું.

ભાવનગર માં માલપરા ગામે ડૉ. ચેતન વાઘાણી અને વાઘાણી પરિવાર દ્વારા ગામ માં એકતા પ્રતીક ભવ્ય રામ મંદિર નું નિર્માણ કર્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ માં પૂજા પાઠ સાથે સફળ સર્વ રોગ ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું. જેમાં ૫૦૦ થી વધુ દર્દી ને મફત સારવાર અને નિદાન અને […]

Jan Jagruti work Seva Social Work

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં સરદાર ગાથા યોજાઈ.

*યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં સરદાર ગાથા યોજાઈ* રામકથા સહિ‌ત વિવિધ ધાર્મિ‌ક કથાઓનું અવારનવાર વાંચન થતું હોય છે. પરંતુ જેની ગાથાથી લોકોમાં સરદાર સાહેબનાં વિચારોનું સિંચન થાય એ હેતુસર સરદારગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું, આઝાદી કાળમાં દેશમાં વિખરાયેલી અનેક વિરાસતોને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક કરનારા સરદાર પટેલની વિગતે ઝાંખી કરાવી સરદાર વિશે […]