Jan Jagruti work Seva Social Work

સમસ્ત સાચપરા પરિવાર-સુરત દ્વારા દ્વારકા,સોમનાથ, ખોડલધામમાં યોજાઇ પરિવાર વડીલ યાત્રા.

જિંદગી એ કશું નહીં પરંતુ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે. યાત્રા હિંદુ અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મહાભારત અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલાં પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત કરવી એવો યાત્રાનો અર્થ થાય છે. જેમાં પૂજા, દર્શન, ઉપાસના, ભજન કીર્તન વગેરે ધાર્મિક કાર્યો કરવાનો સમાવેશ થાય છે, યાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. મોટેભાગે યાત્રાસંઘમાં એટલે કે સમુહમાં કરવામાં […]