Seva Social Work Surat news

વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે જાગૃતતા હેતું શહેરમાં સેમિનાર થયો.

*વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે જાગૃતતા હેતું શહેરમાં સેમિનાર થયો.* વર્લ્ડ સ્ટ્રોક ડે (World Stroke Day) દર વર્ષે 29 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. તેનો હેતુ આ બીમારીના વધી રહેલા દર્દી અને તેની ગંભીરતાને લઈને જાગૃત્તિ ફેલાવવાનો છે. ફક્ત ભારતમાં નહીં, પણ દુનિયાભરના લોકોમાં જોવા મળતી વિકલાંગતા અને મૃત્યુના સૌથી મુખ્ય કારણોમાંથી એક છે સ્ટ્રોક (stroke). સ્ટ્રોક, […]

Jan Jagruti work Seva

સરદારધામ વડીલો દ્વારા સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલી વિકાસની કેડી છે- શ્રી આચાર્ય દેવવ્રતજી.

*સરદારધામ વડીલો દ્વારા સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલી વિકાસની કેડી છે- શ્રી આચાર્ય દેવવ્રતજી* રાજય સરકાર દ્વારા થતી વાયબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઇને સરદારધામ દ્વારા તેના 5 લક્ષબિંદુઓ અંતર્ગત યુવા શકિતના સર્વાગી વિકાસ માટે દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવાનો નિર્ણય કરેલ છે અને આ સમિટના માધ્યમથી ઉદ્યોગ, ધંધાના વિકાસ સાથે રાજ્યના વિકાસમાં પણ […]

Jan Jagruti work Social Work Surat news

GPBS 2022 પ્રમોશનલ કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો.

સરદારધામ સામાજીક- શૈક્ષણિક- આર્થિક પ્રવૃતિઓ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવને કેન્દ્રમાં રાખીને મિશન 2026 અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે 5 લક્ષબિંદુઓ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજવાનો નિર્ણય કરેલ છે અને આ […]

Educational help Jan Jagruti work Seva Social Work

આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું.

*આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું* આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સમસ્ત પાટીદાર સમાજ એવમ સરદારધામ યુવા તેજ- તેજસ્વિની સંગઠનનાં માર્ગદર્શન હેઠળ તા- 19-10-2021 નાં રોજ સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, સુરત ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં આર્યુવેદ અને હોમીયોપેથીક નાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી માં […]

Jan Jagruti work Seva Social Work Surat news

સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત જ્ઞાનસાથી પુસ્તકાલય નો થયો શુભારંભ.

આર્મી એટલે યોદ્ધાઓ અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, અન્નસાથી, ગૌસેવા, શિક્ષા, લાઈવ બ્લડબેન્ક, દવાબેન્ક, મહિલા શક્તિ પ્રોજેકટનો સમાવેશ થાય છે, રાષ્ટ્રહિત લોકજાગૃતિ રક્તદાન જરૂરિયાતમંદોને સહાય […]

Jan Jagruti work Seva Social Work Surat news

સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા.

*સુરતની સંસ્થાએ 56 વડીલોને કરાવી વિનામુલ્યે યાત્રા* સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન […]

Seva Social Work Surat news

“સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” એવમ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2 યોજાયો.

સરદારધામ સામાજીક- શૈક્ષણિક- આર્થિક પ્રવૃતિઓ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવને કેન્દ્રમાં રાખીને મિશન 2026 અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે 5 લક્ષબિંદુઓ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજવાનો નિર્ણય કરેલ છે અને આ […]

Jan Jagruti work Seva Social Work Surat news

अंतरराष्ट्रीय हिंदू परिषद एवम राष्ट्रीय बजरंग दल वडोदरा ने किया शस्त्र पूजन.

अंतरराष्ट्रीय हिन्दू परिषद, वडोदरा महानगर द्वारा आज द. गु. प्रान्त महामंत्री श्री धर्मेशभाई शाह के निवासस्थान पर विजय दिवस के अवसर पर शस्त्रपूजन किया गया। कार्यक्रम में द. गु. प्रान्त कार्यालय मंत्री श्री दीनानाथभाई भट्ट, मीडिया प्रभारी श्री जितेंद्रभाइ अग्रवाल, महानगर के महामंत्री श्री दीपेनभाई वर्मा, मंत्री श्री मनोजभाई अग्रवाल, विधानसभा मंत्री श्री प्रितेशभाई गांधी, […]

Jan Jagruti work Seva Social Work

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ગૌ રક્ષા દળ, હિન્દુ હેલ્પ લાઇન દ્રારા સુરતના જુદાજુદા વિસ્તારના 50 સ્થળોએ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પુરાણોમાં લખેલું શસ્ત્ર પૂજન અને મહિલાઓને દેવી સ્વરૂપ માનીને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ગૌ રક્ષા દળ, હિન્દુ હેલ્પ લાઇન દ્રારા સુરતના કઠોદરા ગામ માં આવેલ નંદની રો હાઉસ શિવ પેલેસ ઓપેરા હાઉસ પાસોદરા ગામ તથા સુરતના જુદાજુદા વિસ્તારના 50 સ્થળોએ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પુરાણોમાં લખેલું શસ્ત્ર પૂજન અને મહિલાઓને દેવી સ્વરૂપ માનીને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું. આંતર રાષ્ટ્રીય હિન્દુ […]

Jan Jagruti work Social Work Surat news

સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” નાગરિક અભિવાદન સમિતિ દ્વારા તા.15-10-21ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2.

સરદારધામનો મુખ્ય ધ્યેય સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તેને કેન્દ્રમાં રાખીને મિશન અને વિઝન નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત 2026 સુધી જુદા જુદા ક્ષેત્રોના સર્વાંગી વિકાસ થાય તે માટે 5 લક્ષબિંદુઓ નક્કી કરવામાં આવ્યા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત […]