Jan Jagruti work Seva Social Work Surat news

‘સરદારધામ યુવા તેજ’ ટીમ દ્વારા લેવાયું એક સરાહનીય કદમ.

આજના ડીજીટલ ,હરીફાઇ યુક્ત કોમ્પ્યુટરનાં યુગમાં બિઝનેસમેનોને પડતી મુશ્કેલીઓને જાણી અને તેને આસાન કરવાના ભાગરૂપે અંગ્રેજી શીખવવા માટે તપસ્વી એજ્યુકેશનનાં સંચાલક શ્રી આશિષભાઈ વઘાસીયા સર નાં સહયોગથી ‘સરદારધામ’ની ઓફીસ, કતારગામ ખાતે નાઈટ ક્લાસ ચાલુ કર્યા હતાં, જેમાં ઓછું ભણેલા કે અંગ્રેજી પર ઓછું પ્રભુત્વ ધરાવતા ઉંમર બિઝનેસમેનો અને ગ્રુહિણીઓ જોડાયા હતા, આલ્ફાબેટ A થી ચાલુ […]