Jan Jagruti work Seva Social Work Surat news

સેવાકીય કાર્યમાં સક્રિય યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનું પારિવારિક સ્નેહમિલન યોજાયું.

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી ટ્રસ્ટના સાથી મિત્રો દ્વારા વિવિધ સામાજિક અને રાષ્ટ્ર હિતની સેવાકીય પ્રવુતિ થઇ રહી છે. તેમાં દરેક સેવા કાર્યમાં સેવા આપતાં સાથી મીત્રોના પરિવારનુ પણ ખુબજ મોટું યોગદાન,બલિદાન અને સાથ સહકાર રહેલો છે, ખાસ કરીને માર્ચ 2020 થી મે 2021 આ સમયગાળા દરમિયાન કોરોના નો એવો તો કહેર […]

Social Work Surat news

ઉત્રાણ શાલિગ્રામ સ્ટેટસમાં ધામધૂમ થી ઉજવાયો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ.

  ઉત્સવ એટલે જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે – જીવન એક ઉત્સવ છે. મહાકવિ કાલિદાસ કહે છે : ‘ઉત્સવ પ્રિય: માનવા:’ અર્થાત સ્વભાવથી જ માણસ ઉત્સવ પ્રિય છે અને આપણે ત્યાં તો ઉત્સવ એ તહેવાર હોય છે જે માણસને ફ્રેશ કરી દે છે, એની પીડા-દુ:ખને હળવું કરે છે. ભારત સંસારની સૌથી […]

Jan Jagruti work Seva Social Work

એક સોચ ફાઉન્ડેશન દ્વારા સુરતથી બહેનો કાશ્મિર જઈને રક્ષાબંધનનાં દિવસે જવાનોને રાખડી બાંધી

એક સોચ ફાઉન્ડેશન દ્વારા સુરતથી બહેનો કાશ્મિર જઈને રક્ષાબંધનનાં દિવસે જવાનોને રાખડી બાંધી. એક સોચ સુરતની સામાજીક સંસ્થા દ્વારા એક અનોખી પહેલ વિધવાઓ અને વિકલાંગ બાળકોએ દ્વારા બનાવેલી 7000 રાખડીઓ બાંધવાના “એક હાથ અનેક બંધન” પ્રોજેક્ટ હેઠળ વિધવાઓ અને અપંગ બાળકોને રોજગારી આપવાનો છે. આ કાર્યક્રમ દ્વારા સરહદ પર તૈનાત પોલીસ કર્મચારીઓ માટે રક્ષાસૂત્રનું નિર્માણ […]

Jan Jagruti work Seva Social Work Surat news

કર્ણભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન સાથે 100 વૃક્ષોનું રોપણ કરીને ઉજવાયો સ્વાતંત્ર્ય પર્વ.

કર્ણભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન સાથે 100 વૃક્ષોનું રોપણ કરીને ઉજવાયો સ્વાતંત્ર્ય પર્વ. 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમીતે કર્ણભૂમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે ધ્વજવંદન તથા 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને તેનો ઉછેર કરીને પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ લીધા હતા વધુ માહિતી આપતા વિજયભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વૃક્ષ ના છોડ આપીને […]

Jan Jagruti work Social Work Surat news

સોશિયલ આર્મી દ્વારા ગૌશાળામાં યોજાયો અનોખી રીતે આઝાદીનો 75મો અમૃત મહોત્સવ.

સોશિયલ આર્મી દ્વારા ગૌશાળામાં યોજાયો અનોખી રીતે આઝાદીનો 75મો અમૃત મહોત્સવ. આર્મી એટલે સરહદ પર દુશ્મન સામે લડતી બટાલિયન સેના અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, […]

Jan Jagruti work Social Work Surat news

યુનિટી હોસ્પિટલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો.

યુનિટી હોસ્પિટલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો. યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા ખાતે સ્વતંત્રદિનની ઉજવણી વિશેષ હોય છે, આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું, કોરોનાની મહામારી દરમિયાન જે દર્દીઓ 20 થી 30 દિવસ ICU ની અંદર મોતને માત આપીને ઘરે સાજા થઈને ગયેલા હોય એમના […]

Jan Jagruti work Seva Social Work

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75મો સ્વતંત્ર દિવસ સરથાણા જકાતનાકા ખાતે ઉજવાયો.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75મો સ્વતંત્ર દિવસ સરથાણા જકાતનાકા ખાતે ઉજવાયો. યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75માં સ્વતંત્ર દિવસ નિમિત્તે વીર શહીદ સ્મૃતિ સ્મારક સરથાણા જકાતનાકા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં સામાજિક અગ્રણીઓ મહાનુભાવો, સમાજશ્રેષ્ઠિઓ ગૌવ પ્રેમીઓ, સંસ્થાઓ ના આગેવાનો અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના મિત્રો ની ઉપસ્થિતિ માં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, […]

Jan Jagruti work Seva Social Work Surat news

વરાછામાં યોજાયેલા પ્રદર્શનમાં મહિલા સ્ટોલધારકોએ ફક્ત બે દિવસમાં કર્યો 8 લાખ 93 હજારનો વેપાર.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વરાછામાં યોજાયેલા એક પહેલ..એક પ્રયાસ…કાર્યક્રમે અણધારી સફળતા હાંસલ કરી છે. કાર્યક્રમના અંતે તમામ સ્ટોલ ધારકોને 1,100 રૂપિયા દાન પેટે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત હરેક્રિષ્ના એકસ્પોર્ટના હિંમતભાઈ ધોળકીયા દ્વારા સ્ટોલધારકોમાંની 11 વિધવા મહિલાઓને પ્રોત્સાહન સ્વરૂપે […]

Jan Jagruti work Seva Social Work Surat news

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં એકઠું થયું 2421 બ્લડ યુનિટ.

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં એકઠું થયું 2421 બ્લડ યુનિટ આપણે સહુ જાણીએ છીએ કે કોરોના કાળમાં રક્તની ખુબ અછત છે સાથે સાથે અત્યારે રક્તદાન કેમ્પોનાં આયોજન પણ ખુબ મોટા પ્રમાણમાં થવાથી રક્તદાતાઓ મળવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં એક જ જગ્યાએ રેકોર્ડબ્રેક બ્લડયુનિટ એકઠું કરાયું છે […]

Jan Jagruti work Seva Social Work

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે એક પહેલ..એક પ્રયાસ…કાર્યક્રમ અંતર્ગત કોરોનાકાળમાં જે મહિલાઓ હીંમત અને પ્રતિભાના જોરે નાના-નાના વ્યવસાયમાં આગળ વધી રહી છે તેમને યોગ્ય પ્લેટફોર્મ અને રોજગારી મળી રહે તે હેતુસર જે.જી ગાબાણી હોલ, મિનીબજાર […]