Jan Jagruti work Seva Social Work

પત્નીની પ્રથમ પુણ્યતિથિએ પતિ દ્વારા રક્તદાન શિબિરમાં 61 બ્લડયુનિટ એકઠું કરાયું.

*પત્નીની પ્રથમ પુણ્યતિથિએ પતિ દ્વારા રક્તદાન શિબિરમાં 61 બ્લડયુનિટ એકઠું કરાયું* આજનાં સમયે સંબંધો જ્યારે વામણા બની રહ્યા છે, પતિ પત્ની વિશેનાં જોક્સ દ્વારા હસી મજાક થઈ રહી છે ત્યારે સંબંધને સાચી રાહ બતાવી સેવાકીય કાર્ય દ્વારા લાગણીઓ પણ પ્રગટ થઈ રહી છે, સુરત શહેરમાં સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પાસ્ટ પ્રેસિડેન્ટ […]