Jan Jagruti work Seva Social Work Surat news

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા કેશુબાપાનાં જન્મદિવસ ઉજવણી.

*સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત* દ્વારા ગુજરાત ના *પૂર્વ સી એમ* *સોમનાથ મંદિરના ચેરમેન* એવા કેશુબાપાનાં જન્મદિવસ નિમિત્તે આજરોજ સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સુરત થી *સોમનાથ ,પ્રભાસ પાટણ જઇ *પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ* કરી અને કબુતર ને ચણ નાખવાનો અને માનનીય *કેશુબાપા નું *લાઈવ પેન્ટિંગ* કરી *કેશુબાપા ને શ્રદ્ધાંજલિ* અર્પણ કરવામા […]