Jan Jagruti work Seva Social Work

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત આયોજીત એક પહેલ એક પ્રયાસ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશનમાં વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.

*મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત આયોજીત એક પહેલ એક પ્રયાસ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે એક્ઝિબિશનમાં વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.* કોરોના મહામારીને કારણે ઘણા લોકો જોબલેસ થયા અને આર્થિંક સંકડામણ ભોગવી રહ્યા છે. ત્યારે ઘણા લોકો એવા પણ છે કે જેઓએ કોરોનાના […]