Jan Jagruti work Seva Social Work Surat news

ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં 6 રક્તદાન કેમ્પ યોજીને 756 બોટલ એકઠી કરાઈ.

*ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં 6 રક્તદાન કેમ્પ યોજીને 756 બોટલ એકઠી કરાઈ* શ્રી ખોડલધામ સ્વપ્નદ્રષ્ટા ખોડલધામ કાગવડ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનાં 56 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 11 જુલાઈનાં રોજ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું ત્યારે શ્રી ખોડલધામ સુરત કન્વિનર કે. કે. કથીરીયા નાં માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં શ્રી […]